Webdunia - Bharat's app for daily news and videos

Install App

સંત યોહન

W.D

પ્રભુ ઈશુના સ્વર્ગારોહણ બાદ સંત યોહન યેરૂશલમમાં કુમારી મરિયાની સાર-સંભાળ તથા ફિલિસ્તાનમાં ખ્રીસ્તી ધર્મનો પ્રચાર કરતાં હતાં. ત્યાંથી તેઓ એશિયાઈ કોચક ગયાં અને ત્યાં પણ કુમારી મરિયાની સાર-સંભાલ રાખતાં એફેસુસને નગરના પ્રથમ ધર્માધ્યક્ષ તરીકે પસંદ કરાયા. રોમન સમ્રાટ દોમિશિયનના સમયે તેઓને પકડીને રોમમાં મોકલી દેવામાં આવ્યાં. ધર્મનો પ્રચાર કરવાને લીધે સંત યોહનને પ્રાણદંડની સજા આપવામાં આવી.

સમ્રાટે તેને ઉકળતાં તેલની કઢાઈમાં નાંખ્યો પણ તેને ઈશ્વરની કૃપાને લીધે જરા પણ આંચ આવી નહિ. આ જોઈને સમ્રાટે યોહનને પતમસ દ્વીપમાં નિર્વાસિત કરી દિધો જ્યાંથી તે ફરીથી સમ્રાટ દોમિશિયનના મૃત્યું બાદ જ એફુસસ પાછા આવી ગયાં. સંત યોહને પોતાના સુસમાચાર સિવાય ત્રણ ધર્મપત્રો પણ લખ્યાં છે. તેમનું એક વધું પુસ્તક પ્રકાશના ગ્રંથ છે. ઈ.સ. 100માં લગભગ 976 વર્ષની ઉંમરમાં તેઓ પરલોક સિધારી ગયાં હતાં.

વધુ જુઓ..

ગૌરીવ્રત સ્પેશિયલ- ખારી ભાજીના થેપલા અને ભજીયા

ગૌરી વ્રત માં શું ખાવું જોઈએ

ગૌરીવ્રત સ્પેશિયલ- ગોળ-ડ્રાયફ્રૂટ ચિક્કી

માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પરંતુ ગુણોથી ભરપૂર હિંગની કચોરી ઘરે બનાવો.

પાચનતંત્રથી લઈને વજન ઘટાડવા સુધી કારગર છે હિંગનું પાણી, જાણો સવારે ખાલી પેટ પીવાના ફાયદા

વધુ જુઓ..

Gauri Vrat 2026 - ગૌરી વ્રત કરવાની રીત

માસિક દુર્ગાષ્ટમી પર કરો વિશેષ ઉપાય, કરિયર, વેપાર અને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા થશે દૂર

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Show comments