Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ind. vs Aus. Live - સીરીઝ ગુમાવીને રેકિંગ બચાવવાની જંગ લડી રહી છે ટીમ ઈંડિયા

બુધવાર, 20 જાન્યુઆરી 2016 (10:03 IST)
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચોની વનડે શ્રેણીની ચોથી મેચ કૈનબરાના માનુકા ઓવલ મેદાન પર રમવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયા ટૉસ જીતીને પહેલા બેટિંગ કરી રહ્યુ છે. આ શ્રેણીમાં ટીમ ઈંડિયા પહેલીવાર પ્રથમ બોલિંગ કરવા જઈ રહી છે. પહેલા ત્રણેય વનડે મુકાબલામાં હાર પછી આજે કપ્તાન ધોનીની સેના પોતાની પ્રતિષ્ઠા બચાવવાની જંગ લડી રહી છે. સાથે જ ભારતીય ટીમ રૈકિંગમાં બીજા પગથિયે પર કાયમ રહેવા માટે દરેક રીતે આ મેચ જીતવા ઈચ્છશે. કારણ કે બીજા સ્થાન પર કાયમ રહેવા માટે તેણે ઓછામાં ઓછી એક મેચ જીતવી જરૂરી છે. 
 
મેચની તાજી સ્થિતિ જાણવા માટે સ્કોર કાર્ડ પર ક્લિક કરો 
LIVE SCORE CARD
શ્રેણી ગુમાવી ચુકેલ ટીમ ઈંડિયા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આજે ચોથી વનડે ક્રિકેટ મેચ જીતીને મેજબાનને ક્લીન સ્વીપ કરતા રોકવાનો પ્રયત્ન કરશે. જોકે તેણે આ માટે પોતાના બોલરોના પ્રદર્શન પર ખૂબ સુધાર કરવો પડશે.  પાંચ મેચોની શ્રેણીની અંતિમ બે મેચોમાં ભારત માટે પશ્ન ફક્ત પ્રતિષ્ઠાનો છે. તેને આ નિરાશાજનક પ્રવાસ પર પહેલી જીત નોંધાવવા માટે પોતાના બોલરો પાસે સારા પ્રદર્શનની આશા કરવી પડશે.  
 
ભારતીય બોલરોએ તો પોતાનુ કામ સારી રીતે કર્યુ છે અને મોટો સ્કોર ઉભો કર્યો છે. પણ બોલરોએ નિરાશ કર્યા. ત્રણેય મેચોમાં મોટો સ્કોર રહેવા છતા મહેન્દ્ર સિંહ ધોનીની ટીમને હારનો સામનો કરવો પડ્યો. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

આમિર ખાન 61 વર્ષની ઉંમરે ત્રીજી વખત વરરાજા બનશે, ગૌરી સ્પ્રેટ સાથે લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

ગુજરાતી જોક્સ -પતિ- પતિ-પત્નીનો સંબંધ

ગુજરાતી જોક્સ- સફેદ પેંટ સાથે પીળો શર્ટ

ગુજરાતી જોક્સ - બાપુજી હતા

Gujarat monsoon trip- ગુજરાતમાં જુલાઈમાં ફરવા લાયક સ્થળો

Show comments