Dharma Sangrah
✕

તમારા આખા પરિવારને ખતમ કરી દઈશુ, સૌરવ ગાંગુલીને જાનથી મારવાની મળી ધમકી, નોંઘાવી ફરિયાદ

Updated: સોમવાર, 10 ઑગસ્ટ 2026 (23:23 IST)
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી અને તેમની પત્ની ડોનાને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. આનાથી કોલકાતામાં તેમના ઘરે સુરક્ષા અંગે ચિંતા વધી ગઈ છે. ગાંગુલી પરિવારે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, સોમવારે બંગાળ ક્રિકેટ પ્રમુખની ઓફિસમાં ધમકીભર્યો પત્ર ખોલવામાં આવ્યો હતો. આ પત્ર અંગ્રેજીમાં લખાયો હતો. તેમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી અને તેમના સમગ્ર પરિવારને ખતમ કરવાની વાત કરવામાં આવી છે. પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનાથી આવા પત્રો સતત આવી રહ્યા છે.
ALSO READ: મહારાષ્ટ્રની એક આશ્રમ શાળામાં બનેલી ઘટનામાં રાત્રે 2 વાગ્યે એક ઝેરી સાપ હોસ્ટેલમાં ઘૂસી ગયો, જેમાં છ સૂતેલા વિદ્યાર્થીઓને કરડ્યા, જેના કારણે ત્રણના મોત થયા.

CAB ઓફિસને પત્રો મોકલ્યા, લખ્યું: "હું તેને ખતમ કરી દઈશ."

 
પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) ઓફિસમાં એક કુરિયર પેકેજ આવ્યું. તેમાં અંગ્રેજીમાં લખેલા બે પત્રો હતા. પત્રોમાં અત્યંત આક્રમક અને હિંસક ભાષા હતી.
 
ALSO READ: સાંપ કરડ્યો તો યુવકે ગુસ્સામાં કોબરાને જ બચકું ભર્યું, તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ, નાગનું મોત

છ મહિનાથી પત્રો મળતા હોવા છતાં, તેને અવગણવામાં આવ્યા 

 
ગાંગુલી પરિવારને છેલ્લા છ મહિનાથી આવા પત્રો મળી રહ્યા હતા. શરૂઆતમાં, પરિવારે તેને પાગલ ફેંસ અથવા વ્યક્તિગત નારાજગી વ્યક્ત કરનાર વ્યક્તિનું કાર્ય ગણાવીને ફગાવી દીધા હતા.

વધુ જુઓ..

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

આગળનો લેખ
Show comments