Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળી ફરસાણ - મઠરી

Updated: શુક્રવાર, 21 ઑક્ટોબર 2016 (00:45 IST)
સામગ્રી- 200 ગ્રામ મેંદાનો લોટ, 50 ગ્રામ ચણાનો લોટ, 50 ગ્રામ રવો, મોણ માટે અડધો કપ ઘી, દૂધ એક કપ, 1 ચમચી અજમો, મીઠું સ્વાદાનુસાર, મરી પાવડર બે ચમચી  તળવા માટે તેલ
 
બનાવવાની રીત- સૌપ્રથમ મેદો-ચણાનો લોટ-રવો સાફ કરી ચાળીને સારી રીતે મિક્સ કરી લો.  એમાં ગરમ ઘી નાખી મસળો. હવે એમાં અજમો, મીઠું અને મરી ઉમેરી દૂધથી કઠણ લોટ બાંધી અડધો કલાક રહેવા દો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તૈયાર કરેલા લોટના લૂઆ કરી એની નાની અને જાડી પૂરીઓ વણો. એમાં કાંટા વડે કાપા પાડો. ગરમ તેલમાં ધીમા તાપે સોનેરી રંગના તળી લો. આ વાનગી દિવાળી ઉપરાંત રોજ ચા સાથે નાસ્તાના રૂપમાં પણ સારી લાગે છે. 
 

વધુ જુઓ..

ગુજરાતની અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ, તપાસમાં કંઈ શંકાસ્પદ ન મળ્યું

દુનિયાનુ સૌથી મોંઘુ ગાદલુ, કિમંત 7 કરોડ રૂપિયા, બનાવવામાં લાગે છે 25 દિવસ, ઘોડાની પૂંછડીના વાળ આપે છે આરામ

સહારનપુર કલેક્ટ્રેટની મસ્જિદ તોડી પાડવા પર ઓવૈસી લાલચોળ: કહ્યું- 'તમારો ગુસ્સો કાઢવા મસ્જિદ ન તોડી શકો'

કેંચી ઘામ દર્શન માટે કેવી રીતે જવુ, રહેવાની વ્યવસ્થા અને જવાનો સૌથી યોગ્ય સમય કયો છે ?

ખેલાડીઓને ટીમમાંથી બાદ કરવા પર પાકિસ્તાની કોચની સફાઈ, કહ્યું- નિર્ણયમાં મારી કોઈ ભૂમિકા નથી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -6 સપ્ટેમ્બર, 2026

Ganeshotsav 2026: ક્યારથી શરૂ થશે ગણેશ ઉત્સવ ? જાણો ગણપતિની સ્થાપનીની તારીખ શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

શ્રી ગણપતિ અથર્વશીર્ષ પાઠ અર્થ સાથે - Ganapati Atharvashirsha With Meaning in Gujarati

Happy Teachers Day Wishes In Gujarati - શિક્ષક દિવસની શુભેચ્છા

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

આગળનો લેખ
Show comments