Webdunia - Bharat's app for daily news and videos

Install App

અભિનેતા વિજયના એ 7 ધુઆંઘાર વચનો, જેણે તમિલનાડુ ચૂંટણીમાં તેમની પાર્ટી TVK નુ કરાવ્યુ દમદાર ડેબ્યુ

સોમવાર, 4 મે 2026 (11:42 IST)
Actor Vijay TVK promises
Actor Vijay TVK Promises:  એક્ટર વિજયની રાજકારણમાં એંટ્રીએ તમિલનાડુની રાજનીતીમાં અનેક નવી હલચલ પેદા કરી દીધી છે. તેમની પાર્ટી  TVK એ પોતાના પહેલા જ  Tamil Nadu Assembly Election માં દમદાર આગમન કર્યુ છે. જેનુ મોટુ કારણ તેમના ઢંઢેરામાં કરવામાં આવેલા 7 મોટા ચૂંટણી વચનો માનવામાં આવી રહ્ય છે જે સીધા સામાન્ય જનતા સાથે જોડાયેલા હતા.   
 
 
- TVK નુ સૌથી મોટુ વચન  Madhippumigu Magalir Thittam ના હેઠળ મહિલાઓને આર્થિક રૂપથી મજબૂતી આપવાનુ હતુ. જેમા 60 વર્ષની વય સુધીની ઘરની મહિલા મુખિયાને દર મહિને 2500 આપવાનુ એલાન કરવામાં આવ્યુ.  
 
- બીજી બાજુ Annapoorani Super Six Scheme ના દ્વારા ફેમિલીને વર્ષમાં 6  LPG  સિલેંડર મફત આપવાનુ વચન આપ્યુ હતુ. જે ઘરેલુ ખર્ચને ઘટાડવાનુ મોટુ પગલુ માનવામાં આવ્યુ.  
 
- સાથે જ  Annan Seer Thittam માં બહેન-દિકરીઓને લગ્ન માટે 8 ગ્રામ સોનુ આપવાનુ વચન TVK એ કર્યુ હતુ. આ ઉપરાંત સિલ્ક સાડી આપવાની સ્કીમે પણ લોકોનુ ધ્યાન ખેચ્યુ.  
 
- બીજી બાજુ એજ્યુકેશન પર ધ્યાન કેન્દ્રીત કરતા  Kamarajar Kalvi Urudhi Thittam ના હેઠળ ક્લાસ 1 થી 12 સુધી અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને દર વર્ષે 15 હજારની મદદનુ એલાન કરવામાં આવ્યુ.  જેથી બાળકોના અભ્યાસ આર્થિક સ્થિતિ ખરાબ થાય તો પણ વચ્ચે છૂટી ન જાય.  
 
- મહિલાઓ માટે  Vettri Payanam Thittam ના હેઠળ સરકારી બસોમાં ફ્રી યાત્રાનુ વચન આપવામાં આવ્યુ. જેનાથી તેમની યાત્રા સહેલી થઈ શકે.  
 
- વધુમાં, યુવાનોને આકર્ષવા માટે, TVK એ સ્નાતકો માટે દર મહિને રૂ. 4,000 અને ડિપ્લોમા ધારકો માટે દર મહિને રૂ. 2,500 ની બેરોજગારી ભથ્થું યોજનાની જાહેરાત કરી.
 
TVK એ ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી, જેમાં 5 એકર સુધીની જમીન ધરાવતા નાના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવાનું વચન આપ્યું. વધુમાં, 5 એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતો માટે 50% દેવું માફ કરવાનું પણ વચન આપ્યું.
 
- આ  સીધા લાભ આપવારા લોભાવનારા વચનો એ  TVK નુ મજબૂત ડેબ્યુ કરાવ્યુ અને વિજયને તમિલનાડુના રાજકારણમાં એક ગંભીર ખેલાડીના રૂપમાં સ્થાપિત કર્યો છે.  

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- ત્રણસો રૂપિયા લાવો

ગુજરાતી રમૂજી જોક્સ

દમણ અને દીવ નો ઇતિહાસ

જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અનિક દત્તાનું અગાશી પરથી પડતા શંકાસ્પદ મોત, ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળતા ચકચાર

ગુજરાતી જોક્સ- લગ્ન નહીં કરી શકીએ.

આગળનો લેખ
Show comments