Webdunia - Bharat's app for daily news and videos

Install App

13 સપ્ટેમ્બરે થશે શ્રી ગણેશ સ્થાપના, જાણો શુભ સર્વશ્રેષ્ઠ મૂહૂર્ત

Updated: ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (07:47 IST)
13 સેપ્ટેમ્બર 2018ને ગણેશ ચતુર્થી. ગણપતિનો જન્મ મધ્યકાળમાં થયુ હતું. તેથી તેમની સ્થાપના આ કાળમાં જ હોવી જોઈએ.

પૂજા મુહુર્તનો વીડિયો જોવા ક્લિક કરો
 
આ પર્વ 13 સેપ્ટેમબરથી શરૂ થઈને 23 સેપ્ટેમબર સુધી ચાલશે. 
 
આ વર્ષે ગણેશ ચતુર્થીનો આ પર્વ 13 સેપ્ટેમબરથી શરૂ થઈને 23 સેપ્ટેમબર સુધી ચાલશે. 
 
ગણેશ ચતુર્થી પૂજાના સૌથી ઉત્તમ શુભ મૂહૂર્ત 
 
ગણેશ ચતુર્થી 13 સેપ્ટેમ્બર 2018 ગુરૂવારે છે. 
 
11:03 થી  13:30 સુધી એટલે કે બપોરે 11 વાગીને  3 મિનિટ થી લઈને 1 વાગીને 30 મિનિટ સુધી શ્રી ગણેશની પ્રતિમાનો સર્વશ્રેષ્ઠ મૂહૂર્ત છે. 
 
23 સેપ્ટેમબર  2018, રવિવારને અનંત ચતુર્દશી છે જે દિવસે ગણેશ વિસર્જન થશે. 

વધુ જુઓ..

કોર્ન કટલેટ બનાવવાની રીત

સ્વતંત્રતા દિવસ પર બાળકો માટે સ્વસ્થ ત્રિરંગા ચાટની રેસિપી બનાવો

ડાયાબિટીસ ક્યારે જીવલેણ બની જાય છે, જાણો વિશેષજ્ઞ મુજબ કઈ બેદરકરીઓને કારણે વધે છે સંકટ

Tri Colour Dhokla Recipe- તિરંગા ઢોકળા

ત્રિરંગાના દરેક રંગમાં એક ખાસ સંદેશ છુપાયેલો છે, જાણો દરેક રંગનો અર્થ શું છે?

વધુ જુઓ..

શ્રાવણનો પહેલો સોમવાર: શુભ મુહૂર્ત, વિધિ અને પૂજા માટે 5 ખાસ ઉપાયો જાણો.

Nag Panchmi Katha- નાગ પાંચમ કથા

Nag panchami 2026- નાગ પાંચમ પર પીપળ અને બિલ્વના વૃક્ષોની પૂજા કેમ કરવામાં આવે છે? તેનું મહત્વ જાણો

Veer Pasli vrat વીર પસલી વ્રતનું મહત્ત્વ અને નિયમો

Veer Pasali Vrat Katha - વીર પસલી વ્રતની કથા, વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments