Webdunia - Bharat's app for daily news and videos

Install App

Taj Mahal - સફેદ માર્બલથી નહી પણ લાલ ઈંટથી બનેલું છે આ Taj mahal

Published: સોમવાર, 24 ફેબ્રુઆરી 2020 (16:37 IST)
આગરાનો તાજમહલના વિશે તો બધા જાણતા હશો જેને શાહજહાંએ તેમની પત્ની મુમતાજ માટે બનાવ્યું હતું. આજે અમે તમને એવી જ ઈમારત વિશે જણાવીશ જે જોવામાં એકદમ તાજ મહલ જેવી જ છે પણ તેનું રંગ લાલ છે. આ તાજમહલને દીકરાઓએ તેમની માંની ઈચ્છા પૂરી કરવા માટે બનાવાયું હતું. 
 
આ ઈમારતને ભારત પહેલો ઈંગ્લિશ મેન એટલે કે યૂરોપિયન ખેતાબ મળ્યું છે. આ લાલ તાજમહલ આગરામાં દીવાની ચૌરાહા પાસે સ્થિત રોમન કેથલિક ક્બ્રિસ્તાનના અંદર છે. આ ઈમારતની અંદર જવા માટે કોઈ ટિક્ટ નહી લાગતી તાજમહલની રીતે આ ઈમારતની સ્ટોરી પણ ખૂબ રોચક છે. 
 
આ તાજમહલનો નિર્માણ સિપહસાલાર જૉન વિલિયમને વિધવા પત્ની એ તેમના દીકરાની મદદથી કરાવ્યું. જાન હીસિંગ મરાઠા સરદાર મહાદજીએમહાઅજી દૌલત રાવ સિંધિયાની ફૌજમાં 1799માં આગરાના અધિકારી હતા. એક વાર એ તેમની પત્નીની સાથે તાજમહલ ફરવા આવ્યા તો તેની ખૂબસૂરતી અને મોહબ્બતની વાતથી આકર્ષિત થઈને એક-બીજાથી વાયદા કર્યા કે જેની મૌત પહેલા થશે એ બીજાની યાદમાં તાજમહલ બનાવાશે. એમજ જૉન વિલિયમની મૃત્યું પછી પત્નીને તેમના દીકરાની સાથે મળીને આ તાજમહલનો નિર્માણ કરાવાયું. 
 

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments