Dharma Sangrah
✕

બાળકોના પ્રશ્નો - 2

Updated: સોમવાર, 28 જાન્યુઆરી 2008 (17:43 IST)
N.D
5) ડાયાલીસીસની સારવાર કયા દર્દમાં અપાય ?
1) હૃદયના 2)કીડનીના 3) ડાયાબીટીશના 4) કમળાના

6) પાણી ક્યા બે તત્વોનુ બનેલુ છે ?
1) હાઈડ્રોજન, ઓક્સિજન 2) હાઈડ્રોજન, નાઈટ્રોજન 3) હાઈડ્રોજન, કાર્બન 4)ઓક્સિજન, કાર્બન

7) લોહીમાં શર્કરાનુ નિયમન કોણ કરે છે ?
1) થાઈરોઈડ 2) શ્વેતકણ 3) ઈંનસ્યૂલિન 4) હેમોગ્લોબિન

8) પ્લેગનો રોગ શાનાથી ફેલાય છે ?
1) ચાંચડ 2) માખી 3) મચ્છર 4) તીડ

9) લંબાઈના માપના એકમોમા નીચેનુ કોણ અસંગત છે ?
1) મીટર 2) લીટર 3)ફૂટ 4) માઈલ

10) ન્યૂમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે ?
1) ચામડી 2) ફેફસાં 3) હૃદય 4) કીડની




ઉત્તર - 1) લોહ 2) ડેસીબલ 3) યુરેનિયમ 4) લેપ્રોસ્કોપી 5) કીડનીના
6) હાઈડ્રોજન, ઓકિસજન 7) ઈંસ્યૂલિન 8) ચાંચડ 9) લીટર 10) ફેફસાં

વધુ જુઓ..

ચક્રવાત અકવાનની અસર: અનેક જિલ્લાઓમાં વરસાદ; કેટલાક વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓ બંધ

આઠ દિવસમાં સોનાના ભાવમાં ₹12,400નો ઘટાડો થયો છે, અને ચાંદીના ભાવમાં ₹1.62 લાખનો ઘટાડો થયો છે

Dev Uthani Ekadashi Vrat Katha In Gujarati - દેવ ઉઠી એકાદશી/પ્રબોધિની એકાદશી વ્રત કથા

દેવઉઠની એકાદશી પર કેટલા દિવા પ્રગટાવવામાં આવે છે ? જાણો સાચો નિયમ

સ્પાઇસજેટ નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે, અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે; દિલ્હી એરપોર્ટે મુસાફરો માટે સલાહકાર જારી કર્યો છે

વધુ જુઓ..

Dev Uthani Ekadashi Vrat Katha In Gujarati - દેવ ઉઠી એકાદશી/પ્રબોધિની એકાદશી વ્રત કથા

દેવઉઠની એકાદશી પર કેટલા દિવા પ્રગટાવવામાં આવે છે ? જાણો સાચો નિયમ

તુલસી વિવાહ કેમ કરવામાં આવે છે ? જાણો આ દિવસે કયા કામ ન કરવા જોઈએ

Tulsi vihah 2026 - તુલસી વિવાહ કેવી રીતે કરશો?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -20 મે 2026

Show comments