Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્યામ ત્વચા માટે પ્રાકૃતિક સૌંદર્ય પ્રસાધન- 1

- એક ચમચી ગુલાબજળ, 100 ગ્રામ સફરજનનો રસ બંનેને સરખા ભાગે ભેળવીને શ્યામ ત્વચા પર લગાવો. આ પ્રસાધન નિયમિત રૂપે લગાવવાથી શ્યામ તેમજ ઘઉંવર્ણો રંફ સાફ થઈને એકદમ ગોરો બની જશે. 

- બે ચમચી જૈતુનનું તેલ 100 ગ્રામ છીણેલ કાકડીમાં ભેળવીને અઠવાડિયામાં એક વખત આખા શરીર પર લગાવો. આનાથી શ્યામ ત્વચા ગોરી થશે.

- 50 ગ્રામ દૂધમાં બે લીંબુનો રસ ભેળવીને સ્કીન પા લગાવો આનાથી શ્યામ ચહેરો ચમકી ઉઠશે અને ત્વચામાં નિખાર આવી જશે.

વધુ જુઓ..

શું શિક્ષક બાળકને થપ્પડ મારી શકે છે? CBSE ના નિયમો વિશે જાણો.

સારવારમાં વિલંબથી નારાજ એક યુવકે ફરજ પરના ડૉક્ટર પર સ્ટૂલ ફેંક્યો

જમ્મુ અને કાશ્મીરમાં વરસાદે ભારે તબાહી મચાવી છે, જેમાં 23 લોકોના મોત અને 7 ગુમ થયા છે, જેના કારણે અમરનાથથી વૈષ્ણોદેવી સુધીની બધી યાત્રાઓ સ્થગિત

PM ના રહેઠાણની બહાર Congress નુ પ્રદર્શન, રાહુલ ગાંધી અને પ્રિયંકા પણ જોડાયા, જાણો કોંગ્રેસની શુ છે માંગ ?

7 Electric Scooters, ઓછી હાઈટવાળાને ટ્રાફિકમાં પણ નહી થાય પરેશાની, જુઓ List

વધુ જુઓ..

બાળકના જન્મ પછી સૂતક શા માટે મનાવવામાં આવે છે? જાણો પૂજા-પાઠ અને મંદિરમાં જવાના નિયમો વિશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 જુલાઈ 2026

Gauri Vrat 2026 - ગૌરી વ્રત કરવાની રીત

માસિક દુર્ગાષ્ટમી પર કરો વિશેષ ઉપાય, કરિયર, વેપાર અને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા થશે દૂર

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

આગળનો લેખ
Show comments