Webdunia - Bharat's app for daily news and videos

Install App

લગ્નના એક મહીના પહેલા સૌંદર્ય નિખારવાના ઉપાય (Beauty tips for brides)

બુધવાર, 9 નવેમ્બર 2016 (06:50 IST)
લગ્નના એક મહીના પહેલા સૌંદર્ય નિખારવાના ઉપાય (Beauty tips for brides) 
 
* તમારી બ્યૂટીશિયનથી મળી નિયમિત સ્કિન ટ્રીટમેંટ અને ફેશિયલ શિડ્યૂલ નક્કી કરી લો. 
 
* સ્કિન અને વાળથી સંકળાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે કાં તો ઘરેલૂ ઉપાય કરો કે એક્સપર્ટની સલાહ લો. 
* ક્લીંજિંગ ટોનિંગ અને માસ્ચરાઈજિંગને તમારા સ્કિન કેયરમાં શામેળ કરો. એને દરરોજ અજમાવો જેથી સ્કિનની પૂરી સફાઈ થતી રહે. 
 
* અઠવાડિયામાં એક વાર સ્ક્રબ જરૂર કરો. જેથી  ડેડ સ્કિન નિકળી શકે અને નવી સ્કિન આવી શકે. 
 
* રાત્રે સૂતા પહેલા લૂંબૂનો રસ અને કાચા દૂધ મિકસ કર ઈ ચેહરા પર લગાડો. અઠવાડિયામાં ત્રન વાર એનું પ્રયોગ કરો. એનાથી  સ્કિનમાં નિખાર પણ આવે છે. 
 
* તમારી ડાઈટમાં ખૂબસૂરતી નિખારવા વાળા ખાદ્ય પદાર્થોનું સેવન કરવું. એના માટે berry, avodaco, 
 
અને vitamin E અને C થી ભરપૂર ખાદ્ય પદાર્થનો સેવન કરવું. આ તમારી ત્વચામાં નિખાર લાવશે. 
 
* જ્યારે પણ ટાઈમ મળે તો બટાટાને કાપીને ચેહરા પર રગડવું , એ એક પ્રાકૃતિક બ્લીચ છે જેનાથી ચેહરાના કોલ્પ્લેકશનમાં નિખાર આવે છે. 
 
* નખ વધારી લો. જેથી લગ્નમાં જુદા-જુદા નેલ આર્ટસ કરી શકાય. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

વધુ જુઓ..

કેતન અગ્રવાલ હત્યા કેસમાં નવો વળાંક, પોલીસે ખુલાસો કર્યો કે લોહગઢ કિલ્લામાં હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું

જીજાની ક્રૂરતા અને છેતરપિંડીનો સનસનાટીભર્યો ખુલાસો, પોલીસે આરોપી સહિત 3 લોકો સામે FIR નોંધી.

મહારાષ્ટ્ર સરકારે લગ્ન કાર્ડ પર કન્યા અને વરરાજાની જન્મ તારીખનો ઉલ્લેખ કરવો ફરજિયાત બનાવ્યો છે.

T20 WC માં એક સ્થાન માટે ત્રણ ટીમો વચ્ચે જંગ, ગ્રુપ બી માંથી કોણે મળશે સેમીફાઈનલની બચેલી ટિકિટ

બ્રાઝિલનો ફિફા વર્લ્ડ કપ પાવર શો: વિનિસિયસનો ડબલ અને નેમારની વાપસીથી સનસનાટી મચી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 26 જૂન 2026

Gayatri Mantra : ગાયત્રી મંત્રનો મહિમા અને મહત્વ

Nirjala Ekadashi Vrat Katha - નિર્જલા એકાદશી વ્રત કથા

Nirjala Ekadashi- વર્ષમાં 24 એકાદશીનું પુણ્ય આપતું એકમાત્ર વ્રત; પૂજાની સૌથી સરળ અને સાચી રીત જાણો

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 25 જૂન 2026

આગળનો લેખ
Show comments