Webdunia - Bharat's app for daily news and videos

Install App

શારીરિક સંબંધની તે મુખ્ય વાતો જેનાથી પ્રેગ્નેંસીની શકયતા આશરે વધી જાય છે

Updated: સોમવાર, 31 મે 2021 (19:49 IST)
કેટલીક મહિલાઓ એક વારના કોશિશમાં જ પ્રેગ્નેંટ થઈ જાય છે જ્યારે કેટલીક મહિલાઓ ખૂબ કોશિશ કર્યા પછી પણ કંસીવ નહી કરી શકે છે. બધા કોશિશ પછી પણ પ્રેગ્નેંસી ન થતા મોટા ભાગે મહિલાઓ એક પ્રકારથી દબાણમાં આવી જાય છે હેલ્થ એક્સપર્ટ કહે છે કે એક નક્કી સમયમાં સ-બંધ કરવાથી પ્રેગ્નેંસીની સમસ્યાઓ વધી જાય છે. ઓવ્યુલેશન પછી જ પ્રેગ્નેંસી શકય હોય છે. ઓવ્યુલેશન ત્યારે હોય છે જ્યારે મહિલાઓની ઓવરીથી એગ્સ રિલીજ હોય છે. આ એગ સ્પર્મથી ફર્ટીલાઈજ થયા પછી પ્રેગ્નેંસીની સ્થિતિ બને છે. જ્યારે આ એગ રિલીજ હોય છે. જો તે સમયે મહિલાઓના ફેલોપિયન ટ્યૂબમાં સ્પર્મ હોય છે તો તેની પૂર્ણ શકયતા છે કે એગ ફર્ટિલાઈજ થઈ જશે અને તમે પ્રેગ્નેંટ થઈ શકો છો. પણ મોટા ભાગ્ગે મહિલાઓનો ઑવ્યુલેશનના સમયે યોગ્ય જાણકારી નથી હોય છે. 
 
ઓવ્યુલેશન પછી કંસીવ (ગર્ભધારણ)  કરવા માટે આશરે 12 કલાકકો સમય હોય છે. આવુ આ માટે કારણ કે ઓવ્યુલેશન પછી એક ઈંડાનો જીવનકાળ 24 કલાક હોય છે તેનો અર્થ આ છે કે જો ઓવ્યુલેશન પછી 12 કલાકની અંદર જો એગને ફર્ટિલાઈજ નહી કરાય તો પ્રેગ્નેંસીની સમસ્યા ઓછી થઈ જાય છે. 
 
ઓવ્યુલેશન પછી એગ ફર્ટિલાઈજેશનનો સમય ખૂબ ઓછું હોત્ય છે પ્રેગ્નેંસીની શકયતા વધારવા માટે ઓવ્યુલેશનના સમયથી પહેલા જ શારીરિક સબધ બનાવવા શરૂ કરવો જોઈએ. 
 
અપર્મ ગર્ભાશયની અંદર આશરે 72 કલાક સુધી જીવીત રહે છે. તેથી ઓવ્યુલેટ થતાના ત્રણ દિવસ પહેલા સેક્સ કરવાથી પ્રેગ્નેંટ થવાની શકયતા વધી જાય છે. ઑવ્યુલેટથી પહેલા સબધ કરવાથી ગર્ભાશયમાં પહેલાથી હાજર અપર્મ એગ્સ નિકળે છે તેને ફરિલાઈજ કરે છે. 
 
તમારા ઑવ્યુલેશનનો યોગ્ય સમય જાણવા માટે તમે એવ્યુલેશનનો સ્ટ્રીપ્સનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ખબર પડી જશે કે તમે ક્યારે ઓવ્યુલેટ કરશો. તેની મદદથી તમે તમારી પ્રેગ્નેંસી સાચી રીતે પ્લાન 
 
કરી શકો છો. 
 
ઓવ્યુલેશનના લક્ષણ- પીરિયડના આસપાસનો સમય ઓવ્યુલેશનો સમય હોય છે. ઓવ્યુલેશનના સમયે સામાન્ય રીતે શરીરનો તાપમાન 1 ડિગ્રી વધી જાય છે. લ્યુટિનાઈજિંગ હાર્મોન વધી જાય છે જેને હોમ 
 
ઓવ્યુલેશન કિટથી માપી શકાય છે. વેજાઈનલ ડિસ્ચાર્જ, બ્રેસ્ટમાં ખેંચાવ અને પેટમાં એક બાજુ દુખાવો થવુ તેના સામાન્ય લક્ષણ છે. 

વધુ જુઓ..

7.7 ની તીવ્રતાના ભૂકંપ પછી ઇન્ડોનેશિયા ફરી ધ્રુજી ઉઠ્યું; અત્યાર સુધીમાં ૩૮ લોકોના મોત

સારા સમાચાર! એક જ કાર્ડથી દેશભરના મેટ્રોમાં મુસાફરી કરો, આ સેવા 15 ઓગસ્ટથી શરૂ થઈ. ટિકિટ કેવી રીતે મેળવવી તે જાણો.

યશસ્વી જયસ્વાલે કર્યું અનોખું કામ, 30 ટેસ્ટ-30 મેદાન અને 32 રને થયા આઉટ

અમરેલીમાં 80મા રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી, મુખ્યમંત્રીએ કર્યું ધ્વજવંદન

યુવાનો, મહિલાઓ, સંરક્ષણ ક્ષેત્ર અને વિકસિત ભારત અંગે લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ શું કહ્યું?

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 ઓગસ્ટ, , 2026

Sawan Somwar: શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે ? જાણો પૂજા વિધિ અને કેવી રીતે કરશો ભગવાન શિવને પ્રસન્ન

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 ઓગસ્ટ , 2026

15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવાય છે ? આવો છે Independence Day નો ઈતિહાસ

15 ઓગસ્ટ 2026ના રોજ તિરંગો ફરકાવતા પહેલાં જાણી લો આ જરૂરી નિયમો

આગળનો લેખ