Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

વધારે મોડે સુધી લિપસ્ટીક ટકાવી રાખવા માટે આ ટિપ્સ

Updated: શુક્રવાર, 21 એપ્રિલ 2017 (14:47 IST)
1. જો તમે ઈચ્છો છો કે તમારી લિપ્સ્ટીક વધારે મૉડે સુધી ટકી રહે તો, લગાવતાની એક રાત પહેલા તેને ફ્રિજમાં મૂકી દો. એક્સપર્ટનો માનવું છે કે આવું કરવાથી લિપ્સ્ટીક લાંબા સમય સુધી હોંઠ પર ટકી રહે છે. 
2. યોગ્ય રીતે બેસ લગાવવા માટે તમારા હોંઠ પર હળવું પાવડર લગાવું જોઈએ. પાવડર લાગેલા હોંઠ પર લિપ્સ્ટીક લગાવો. આવું કર્યા પછી હો તમે એક કપ કૉફી પણ પી લેશો તો પણ તમારી લિપ્સ્ટીક નહી છૂટશે. 
3. જાડા હોંઠ પર ડાર્ક કલરની લિપસ્ટીક બહુ સારી જોવાય છે અને તે હોંઠ વધારે સુંદર અને ગુલાબી જોવાય છે. 
4. જો તમારા હોંઠ પર ઉભાર જોવાવા છે તો તે કોર પર પાતળી લિપ લાઈનર લગાવીને હોંઠ પર લિપ્સ્ટીકની સાથે ભરી લો. 
5. વૃદ્ધ મહિલાઓ માટે એક ટિપ્સ આ છે કે જો તેને લિપ્સ્ટીક લગાવી છે તો એ બોલ્ડ અને ડાર્ક લિપસ્ટીક ન લગાવે. લિપસ્ટીકના બે શેડસ ને ક્યારે પણ નહી 
 
મિક્સ કરી લગાવા જોઈએ. 

વધુ જુઓ..

દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ: જંતર-મંતર માર્ચ માટે મંજૂરી નહીં; શહેરમાં કલમ 163 લાગુ

શેરબજારમાં રિકવરી: સેન્સેક્સ 321 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,300 ની સપાટીને પાર કરી; IT શેરોમાં તેજી

ઇઝરાયલ ફ્લાયદુબઈના કેપ્ટન સ્મિત માછરને રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત કરશે; રાષ્ટ્રપતિએ જાહેરાત કરી

ગોધરાના સરકારી હોસ્પિટલમાં લાગી આગ, 200 થી વધુ દર્દીઓનુ Rescue

એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ફાટતાં દર્દીનું દર્દનાક અને અગ્નિકાંડમાં મૃત્યુ

વધુ જુઓ..

નવરાત્રી દરમિયાન આપણે અખંડ દીવો કેમ પ્રગટાવીએ છીએ ? જાણો તેનું મહત્વ, ફાયદા, નિયમો, મંત્રો અને શુભ મુહૂર્ત વિશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 9 ઓક્ટોબર 2026

નવરાત્રી 2026 - રૂપિયા પૈસાથી ભરાય જશે તમારુ ઘર, બસ નવરાત્રિમાં રસોડાથી લઈને મેન ગેટ સુધી કરી લો આ કામ

Shardiya Navratri 2026: શારદીય નવરાત્રી પર 58 વર્ષ પછી બની રહ્યો છે દુર્લભ મહાસંયોગ, ગજકેસરી અને શશ રાજયોગમાં પધારશે મા દુર્ગા

Guru Pradosh katha- ગુરુ પ્રદોષ વ્રત કથા

આગળનો લેખ
Show comments