Webdunia - Bharat's app for daily news and videos

Install App

દરરોજ લગાવો ચેહરા પર મલાઈ, ઘણા પ્રેબ્લેમ્સ થશે દૂર

Updated: શુક્રવાર, 31 માર્ચ 2017 (14:16 IST)
બ્યૂટી- મિલ્ક ક્રીમ સ્કિન માટે ખૂબ ફાયદાકારી હોય છે. તેને મલાઈ પણ કહેવાય છે. પહેલા સમયમાં પણ મહિલાઓ સ્કિન માટે મલાઈના ઉપયોગ  જ કરતી હતી મલાઈ એક નેચરલ માશ્ચરાઈજર છે. તેમાં ફેટ અને પ્રોટીન જેવા તત્વ હોય છે જે નવા સેલ બનાવવામાં મદદગાર હોય છે. આજે અમે તમને મલાઈના ઘણા બ્યૂટી ફાયદા વિશે જણાવીશ . 
1. સ્કિન બને સૉફટ- દરરોજ તમારા ચેહરા પર મલાઈ લગાવો. તેનાથી તમારી સ્કિન સાફ્ટ થશે . તેમાં રહેલ તત્વથી સ્કિનમાં ગ્લો આવે છે. 
 
2. સ્કિન બને ચમકદાર- મલાઈ લગાવવાથી ચેહરા પર નિખાર આવે છે. જો તમારી સ્કિન ડ્રાઈ છે તો મલાઈના ઉપયોગ કરવું. તેનાથી ચેહરા ચમકદાર બનશે. 
 
3. સ્કિનને કરે સાફ- મલાઈ એક બહુ સારું ક્લિંસર છે. તે તમારા ચેહરા પર લગાવો અને 15-20 મિનિટ તેમજ રહેવા દો. પછી હૂંફાઅણા પાણીથી ચેહરાને ધોઈ લો. 
 
4. ખુલ્લા પોર્સને કરે બંદ- મલાઈને ક્લિંસર, માશ્ચરાઈજર અને ટોનરની રીતે ઉપયોગ કરી શકાય છે. મલાઈ લગાવવાથી ચેહરાના ખુલ્લા પોર્સ બંદ હોય છે. એવામાં તમારા ચેહરાના પોર્સ ખુલે ચે તો આજે જ મલાઈના ઉપયોગ કરો. 
 
5. કરચલીઓને રોકે- કરચલીઓથી છુટકારા મેળવા માટે ચેહરા પર મલાઈ લગાવો. તેમાં રહેલ વિટામિન્સ અને પ્રોટીન સ્કિન માટે ખૂબ ફાયદાકારી છે. 
 
 

વધુ જુઓ..

કૉકરોચ જનતા પાર્ટીનુ ધરણા પ્રદર્શન પુરૂ, સરકારે બધી શરતો માની, પ્રદર્શનકારીઓ પર નહી થાય કોઈ એક્શન

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: ભારે વરસાદના કારણે 26 જુલાઈની વર્ગ-1 અને વર્ગ-2 ની પરીક્ષાઓ મોકૂફ

ધર્મેન્દ્ર પ્રધાન પછી હવે દેશના નવા શિક્ષણ મંત્રી કોણ ? જાણો રેસમાં સૌથી આગળ કોણ

હજુ તો આ શરૂઆત થઈ છે, શિક્ષણમંત્રી ધર્મેન્દ્રના રાજીનામા પર અભિજીત દિપકેનુ એલાન

આ સમયના સૌથી મોટા સમાચાર, શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યુ રાજીનામુ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 25, 20226

Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati - દેવશયની એકાદશીની શુભકામનાઓ

દેવશયની એકાદશીની પૂજા વિધિથી લઈને સંપૂર્ણ સામગ્રી લીસ્ટ સુધી, અહી જાણો બધું

ગોરમાં ના વ્રતની શુભેચ્છા - Happy Gorma Nu Vrat 2026

ક્યારે છે ગુરૂ પૂર્ણિમા ? જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

આગળનો લેખ
Show comments