Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

આ ન્યૂ ઈયરનો સેલિબ્રેશન "ન્યૂડ મેકઅપ" માં તૈયાર થઈને કરવું

Updated: સોમવાર, 30 ડિસેમ્બર 2019 (17:19 IST)
જો તમે ન્યૂ ઈયર પાર્ટી સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છો તો આ સમયે ટ્રેંડ કરી રહ્યું ન્યૂડ મેકઅપ જરૂર કરો. "ન્યૂડ મેકઅપ" એટલે કે ઓછા મેકઅપ કરી સુંદર જોવાવું. તેને કરતા એવી શેડસ ચયન કરવું જે તમારા સ્કિન ટોનથી મળતા હોય. પૂરા ચેહરા પર કોઈ બીજા રંગના પ્રયોગ કરાય છે. મેકઅપ થયા પછી ચેહરા એકદમ નેચરલ લાગે છે અને તો આવો જાણીએ ન્યૂ ઈયર પાર્ટી માટે ઘરે જ "ન્યૂડ મેકઅપ"  કરવાના તરીકો 
1. ચેહરાને ધોઈ લો, હવે ક્લીંજર અને ટોનર લગાવો. 
 
2. ચહેરા પર moisturizer લગાવો .
 
3. મેકઅપના બેસ બનાવો આ જેટલું ન્યૂટ્રિલ હશે તમે તેટલી જ સુંદર લાગશો. 
 
4. તમારા ચહેરાના રંગ સાથે શેડ લાઇટ રંગના ફાઉંડેશન ઉપયોગ કરો, હવે તેને બ્રશ સાથે એકરૂપ બનાવો.
 
5. કોમ્પેક્ટ પાવડર તેમજ ફાઉન્ડેશનનો રંગ વાપરો.
 
6. તમારી સ્કીન ટોનથી મેચ કરતો કંસીલર ચેહરા અને આસપાસના ભાગના ડાઘ છુપાવવા માટે લગાવો. 
 
7. તમારી સ્કિન ટોનથી મેચ કરતો બ્લશર લગાવો. 
 
8. હવે ન્યૂડ કે ન્યૂટ્રલ કલરનો આઈશેડો લગાવો. શિમર આઈશેડોનો પ્રયોગ ન કરવું, મેટ આઈશેડો જ લગાવો. 
 
9. આઈલાઈનર, કાજલ લગાવ્યા પછી ટ્રાંસપરેંટ મસ્કરાનો સિંગલ કોટ લગાવો. 
 
10. આઈબ્રો પેંસિલ કે આઈબ્રો કલરથી આઈબ્રોને શેપ આપી શકો છો. 
 
11. તમારી સ્કિન ટોનથી મળતી લાઈટ કલરની લિસ્પ્ટિક કે લિપ બૉમ લગાવી લો. 

વધુ જુઓ..

ગુજરાતમાં વકીલોની આરપારની લડત: ‘ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬’ સામે અચોક્કસ મુદતનો બહિષ્કાર

કચ્છના અંજારમાં સંબંધો શર્મસાર: બોયફ્રેન્ડ સાથે વાત કરવા મુદ્દે પિતાએ દીકરી પર ગુજાર્યો બળાત્કાર, માતાએ ફોટા પાડ્યા

તિલક વર્મા ODI માં નંબર 3 પર વિરાટ કોહલીનું સ્થાન લેશે, ભૂતપૂર્વ ક્રિકેટરે વેસ્ટ ઇન્ડીઝ શ્રેણી પછી આપ્યું આ નિવેદન

મેરઠમાં કારના બોનેટ પર પત્નીને બેસાડી દોડાવી કાર, પતિ અને પ્રેમિકાની ધરપકડ

હિમાચલથી ઉત્તરાખંડ સુધી પ્રવાસીઓનો જમાવડો, રસ્તાઓ પર માઇલો લાંબો જામ; હોટલો ફુલ, પ્રવાસીઓ પરેશાન

વધુ જુઓ..

સોમવારે કરો આ સહેલા જ્યોતિષીય ઉપાય, દરેક વિધ્ન થશે દૂર અને પિતરોના મળશે આશિર્વાદ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -5 ઓક્ટોબર, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -4 ઓક્ટોબર, 2026

સર્વપિતૃ અમાવસ્યા 2026 - પિતૃ દોષ દૂર કરવાની સૌથી ઉત્તમ તક, હાથમાંથી જવા ન દેશો.. જરૂર કરો આ 5 દાન

માતૃ નવમી ક્યારે છે, 4 કે 5 ઓક્ટોબર? આ દિવસે ભૂલથી પણ ન કરો આ ભૂલો, જાણો પિતૃ પક્ષમાં આ તિથિનું મહત્વ

આગળનો લેખ
Show comments