Festival Posters
✕

સ્ટાઈલીશ બેગ

Updated: ગુરુવાર, 1 ઑક્ટોબર 2009 (14:23 IST)
કેમ્પસમાં આજકાલ બેગ્સ પણ સ્ટાઈલીશ બની ગયાં છે. આ જ કારણ છે કે અત્યારના દિવસોમાં સ્ટાઈલિશ, કલરફૂલ અને ડિફરંટ મટીરીયલ્સન અબેગ્સની પ્રત્યે ક્રેઝ વધી ગયો છે. આ બેગ્સ માત્ર ફેશનેબલ જ નહિ પણ સ્ટુડેંટ્સની જરૂરિયાતોને પણ પુર્ણ કરે છે. સ્વાભાવિક છે કે આ બેગ સ્ટાઈલીશ છે. કેમ્પસ પણ આવું જ કઈક કહે છે- બી સ્ટાઈલીશ.

શું ખાસીયત છે -

- કંટેમ્પરરી ડિઝાઈંસ અને પેટર્નસમાં ઉપલબ્ધ છે.

- લોંગ હેંડલ બેગ્સ છોકરાઓમાં અને શોર્ટ હેંડલ બેગ્સ છોકરીઓમાં સારા લાગી છે.

- આજકાલ ઈકો ફ્રેંડલી બેગ્સનું પણ ચલણ છે. પર્યાવરણ પ્રત્યે જાગૃત અને સચેત યુવા પેઢી આને ઝડપથી સ્વીકારી રહી છે. તેની પર સુંદર પેંટીંગ્સ પણ હોય છે.

- કેટલીયે પ્રકારના ઈનસાઈડ પોકેટ્સ પણ હોય છે.

- અત્યારના દિવસોમાં ફેંસી અને કલરફુલ બેગ્સનું ચલણ વધારે છે. રેડ, ગ્રીન, યલો અને સ્ટ્રીપ્સવાળા બેગ્સનું ચલણ છે.

- જુટના બેગ્સ છોકરીઓમાં વધારે લોકપ્રિય છે.

- છોકરાઓને સ્ટ્રોંગ હેંડલ બેગ્સ વધારે ગમે છે કેમકે આવી બેગ્સ બુક્સ, ફાઈલ્સ વગેરેનો વજન સરળતાથી વહન કરી શકે છે.

- પ્રી વોશ્ડ અને શ્રીંક્ડ બેગ્સનું પણ ચલણ છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જેને સમાજે વર્ષો સુધી 'શરમ' સમજ્યુ, એ જ નીકળ્યુ મેડિકલ સાયંસનો 'ખજાનો', પીરિયડ્સના લોહીથી લૈબમાં બની રહ્યુ છે દિલનુ ટિશૂ અને પકડમાં આવી રહી છે ગંભીર બીમારીઓ

IND vs NZ Christchurch Test Day 2: બીજા દિવસની રમત થઈ પુરી, ટીમ ઈંડિયાએ પહેલા દાવમાં ગુમાવી 6 વિકેટ

મુંબઈ ઈંડિયંસના ખરાબ પ્રદર્શન પર બોલ્યા કપ્તાન રોહિત શર્મા, કહ્યુ - મને લાગ્યુ કે હવે સમય આવી ગયો છે

આટલુ સારુ અંગ્રેજી રવિન્દ્ર જડેજા પોતે નથી બોલી શકતા, બેંગલુરૂમાં ઘુઆંઘાર બોલી રિવાબા જડેજા, જાણો શુ હતુ આયોજન

તાલિબાન રાજના ધમાકાથી ફરી કાપ્યુ અફગાનિસ્તાન, શાળામાં થયેલા બ્લાસ્ટમાં અનેક વિદ્યાર્થીઓના મોત

વધુ જુઓ..

Aaj Nu Panchang-આજનુ પંચાગ -29 નવેમ્બર, 2026

Shaniwar Na Upay: નજર દોષથી મળશે મુક્તિ, પારિવારિક જીવનમાં આવશે ખુશીઓ, બસ શનિવારે કરો આ સહેલા ઉપાય

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 28 નવેમ્બર, 2026

માર્ગશીર્ષ મહિનાની સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ખાસ ઉપાય, વિઘ્નહર્તા દૂર કરશે વિઘ્ન અને અવરોધ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 નવેમ્બર, 2026

Show comments