Daily Horoscope
✕

દિવાળી પહેલા મોંઘવારી પર અંકુશ આવશે! 'કાંદા એક્સપ્રેસ' મહારાષ્ટ્રથી સસ્તી ડુંગળી લાવી રહી છે

Updated: શુક્રવાર, 18 ઑક્ટોબર 2024 (08:21 IST)
Onion Price - તહેવારોને ધ્યાનમાં રાખીને ડુંગળીના વધતા ભાવને અંકુશમાં લેવા માટે સરકાર પ્રથમ વખત મહારાષ્ટ્રથી દિલ્હી સુધી બફર સ્ટોકમાંથી 1,600 ટન ડુંગળીનું રેલવે દ્વારા પરિવહન કરશે. 
 
ડુંગળી માટે રેલનો ઉપયોગ કરવાની આ પ્રથમ પહેલ હશે. ઉપભોક્તા બાબતોના સચિવ નિધિ ખરેએ ગુરુવારે જાહેરાત કરી હતી કે 'કાંડા એક્સપ્રેસ' નામની વિશેષ ટ્રેન મહારાષ્ટ્રના લાસલગાંવ રેલ્વે સ્ટેશનથી ઉપડશે અને 20 ઓક્ટોબરે દિલ્હીના કિશનગંજ રેલ્વે સ્ટેશન પહોંચશે.
 
સરકારને આશા છે કે આ સપ્લાય દિલ્હી-નેશનલ કેપિટલ રિજન (NCR)માં કિંમતોને સ્થિર કરવામાં મદદ કરશે, 
 
જ્યાં બફર સ્ટોકમાંથી ડુંગળી હાલમાં 35 રૂપિયા પ્રતિ કિલોના સબસિડીવાળા દરે વેચાઈ રહી છે. હાલમાં વિવિધ શહેરોમાં ડુંગળીના છૂટક ભાવ 75 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે.

વધુ જુઓ..

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

International Men's Day 2026: પુરુષ દિવસ પર તમારા જીવનસાથીને આપો એવું સરપ્રાઇઝ, જે તેમનું દિલ જીતી લેશે

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

આગળનો લેખ
Show comments