Daily Horoscope
✕

ગુજરાતી નિબંધ- રમઝાન

Updated: શુક્રવાર, 1 એપ્રિલ 2022 (17:04 IST)
રમઝાન માત્ર રોજા રાખવાનો નહીં, પરંતુ સ્વશુદ્ધિ કરવાનો મહિનો પણ છે. રમઝાન કે રમજાન (Ramadan)જાન ઈસ્લામી હિજરી સનનો નવમો મહિનો છે. ઈસ્લામના બધા મહિનાઓમાં રમજાનને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. આ જ મહિનામાં કુરાન નાઝિલનો જન્મ થયો હતો. પૈગંબર હજરત મોહમ્મદ પર આકાશવાણી થઈ હતી અને તેમણે અલ્લાહનો પૈગામ તેમના બંદાઓને જણાવ્યો. આ જ કુરાન છે. રમઝાનની 27મી તારીખે કુરાન મુકમ્મિલ થઈ હતી. કુરાનમાં જ રમઝાન-રોઝાનો ઉલ્લેખ છે. રોઝા ફક્ત ભુખ-તરસની પરિક્ષા નથી પણ અલ્લાહની ઈબાદત પણ છે. જ્યારે કોઈ રોઝા કરે છે તો તે સમજે છે કે તે અલ્લાહના આદેશોનું પાલન કરે છે.
 
રોજાના વિશે પૈગમ્બર સાહેબનું ફરમાન છે કે ' સર્વ આધા ઈમાન હૈ ઔર રોજા આધા સબ્ર હૈ '. જો કે રોઝા ઈબાદતનો દરવાજો છે. હજરત આઈશા સિદ્દીકાથી રવાયત છે કે ' સ્વર્ગનો દરવાજો ખખડાવ્યા કરો '. લોકોએ પુછ્યું કઈ વસ્તુથી, ફરમાવ્યું ભુખ (રોજા)થી. રોઝાની અંદર રોઝાદાર સવારે (ભોર)થી સાંજે (સુર્યાસ્ત) સુધી કઈ પણ ખાધા-પીધા વિના ભુખ્યો રહે છે. રોજાની અંદર તે વાતનું ધ્યાન રાખવું પડે છે કે તમે કોઈને દગો તો નથી કરી રહ્યાં ને! જુઠ્ઠુ તો નથી બોલી રહ્યાં ને અને કોઈનું નુકશાન તો નથી કરી રહ્યાં ને! જો તમે કોઈની નિંદા કરી રહ્યાં હોય તો તે પણ અપરાધ છે.
 
રમઝાનમાં સવારે સહેરીનો આદેશ છે અને સાંજે ઈફ્તાર પણ જરૂરી છે. સેહરી ફરજની નમાઝ પહેલા અને ઈફ્તાર મગરિબની નમાઝ બાદ કરવામાં આવે છે. બંને સમયે યોગ્ય માત્રામાં ખાવાનો હુક્મ મળે છે કેમકે રોઝા ઈબાદતની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ જરૂરી છે. રોઝામાં રોઝાદારની આત્માની સાથે સાથે તેના શરીરની પણ બધી જ બિમારીઓ પવિત્ર થઈ જાય છે.
 

વધુ જુઓ..

શેરબજારમાં તેજી, સેન્સેક્સ ૩૪૫ પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી ૯૭; TCS અને ઇન્ફોસિસના શેરોમાં તેજી

બ્લુ ડ્રમ હત્યા કેસમાં મૃત્યુદંડની સજા સાંભળીને મુસ્કાન અને સાહિલ રડી પડ્યા અને ખાવાનું છોડી દીધું; ન્યાયાધીશે ગીતાનો ઉલ્લેખ કર્યો.

DyCM હર્ષ સંઘવીની મોટી પહેલ: ગુજરાતના નાના ઉદ્યોગોને હવે એક ક્લિક પર મળશે સરકારી સહાય

પાવાગઢમાં નવરાત્રિના ચોથા નોરતે કરુણાંતિકા: શોર્ટકટ માર્ગ લેતાં 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતાં દર્શાનાર્થી યુવકનું મોત

પાકિસ્તાનમાં જોવા મળી નવરાત્રીની રોનક, માતાના દર્શન માટે ઉમટયા ભક્તો, જોઈને લોકોએ આવા આપ્યા રિએક્શન

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 ઓક્ટોબર 2026

પાંચમું નોરતું સ્કંદમાતા ના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો

Navratri day 5 - નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Navratri 2026 Ashtami Upay: નવરાત્રિની અષ્ટમીના દિવસે કરી લો નારિયળનો આ ઉપાય, પરિવારની આર્થિક સ્થિતિ થશે મજબૂત

Jay Adhya Shakt Gujarati Aarti - જય આદ્યાશક્તિ માઁ જય આદ્યાશક્તિ

આગળનો લેખ
Show comments