Webdunia - Bharat's app for daily news and videos

Install App

BlueBerry- બ્લૂબેરીના ફાયદાકારી ગુણ

સોમવાર, 20 ડિસેમ્બર 2021 (10:46 IST)
સામાન્ય રીતે આ જોવાયું છે કે હમેશા લોકોને ભૂલવાનું રોગ હોય છે. ઘણા લોકોનો આ માનવું છે કે જેમ જેમ ઉમ્ર વધતી જાય છે. તેમ તેમ ઘણી વસ્તુઓ ભૂલવા લાગે છે. પણ એવું કહેવું ખોટું નહી કે ઘણી વાર યુવાઓ પણ મૂકેલી વસ્તુઓ કે કોઈ કામ કરવાનું ભૂલી જ જાય છે. આજે અમે તમને એવા જ્યૂસ વિશે જણાવી રહ્યા છે જે પીવામાં સ્વાદિષ્ટ જ નહી પણ આરોગ્યકારી પણ છે. તેને પીવાથી તમને ભૂલવાના રોગથી પણ જલ્દી જ છુટકારો મળી જશે. 
 
આવો જાણી એવા જ્યૂસ 
 
ઘણા લોકો પોતાની યાદશક્તિને તેજ કરવા માટે બદામનો સેવન કરે છે પણ આ જ્યૂસનો સેવન કરવાથી પણ તમે આ રોગ થી જ્લ્દીથી છુટકારો મળી શકે છે. 
 
આ ફળનું નામ છે બ્લૂબેરી. આ ફળનું 30 મિલીલીટર જૂસ દરરોજ નિયમિત પીવાથી યાદશક્તિ તેજ હોય છે. 
 
બ્લૂબેરી ફળ સ્વાદમાં ખાટો હોય છે અને એમાં ઘણા પોષક તત્વ પણ હોય છે. તેથી તેનું સેવન કરવાથી સ્વાસ્થય પણ ઠીક રહેશે. 

વધુ જુઓ..

નવી મુંબઈમાં, એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિનું માથું કાપી નાખ્યું, શરીરને ત્રણ ટુકડા કરી નાખ્યું અને જંગલના અલગ અલગ ભાગોમાં ફેંકી દીધું

ચોમાસાના વિરામને કારણે આ રાજ્યોમાં ગરમી અને ભેજ વધશે, જાણો તમારા શહેરમાં હવામાન કેવું રહેશે?

Gold Silver Rate Today- આજે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ફેરફાર થયો; 24, 22 અને 18 કેરેટ સોનાના 10 ગ્રામના નવીનતમ ભાવ

અમદાવાદ 149 મી રથયાત્રા - જગન્નાથ મંદિરમાં આજે નેત્રોત્સવ વિધિ, જાણો શુ હોય છે નેત્રોત્સવ વિધિ

સંતોષ દુબે કોણ છે? તે એ માણસ છે જેણે ચંપત રાયની મુશ્કેલીઓ વધારી, SIT ને 75 પાનાના પુરાવા રજૂ કર્યા

વધુ જુઓ..

15 જુલાઈથી શરૂ થશે અષાઢ ગુપ્ત નવરાત્રી, 8 દિવસની રહેશે અષાઢ ગુપ્ત નવરાત્રી

વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ ક્યારે છે ? જાણો ભારતમાં દેખાશે કે નહિ

આજનુ પંચાગ - જુલાઈ 14, 2026

ભગવાન જગન્નાથની પૌરાણિક કથા - Jagannath Ji Vrat Katha

જુલાઈમાં ગુરુ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવશે? તેના ધાર્મિક મહત્વ વિશે જાણો

આગળનો લેખ
Show comments