Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફ્રીજનું પાણી પીવાના આ 5 નુકશાન જાણી લો

Updated: ગુરુવાર, 9 એપ્રિલ 2020 (12:14 IST)
ઉનાડાના દિવસોમાં સામાન્યત: ઠંડુ પાણી પીવાથી જ તરસ શાંત હોય છે અને ઠંડુ પાણી પાણી ભાવે પણ બહુ છે. આ જ કારણ છે કે ઘણા લોકો ફ્રિજનુ ખૂબ ઠંડુ પાની કે ચિલ્ડ વાટર પીવાનું પસંદ કરે છે. પણ અમે તમને જણાવી નાખે કે ફ્રિજનું પાણી પીવાથી આ 5 ગંભીર નુકશાન પણ થઈ શકે છે. જે તમને જરૂર જાણવા જોઈએ. 
 
1. ફ્રિજનુ પાણી આરોગ્ય માટે નુકશાનદાયક થઈ શકે છે અને તેનો એક મોટું કારણ આ છે કે ફ્રિજમાં પાણી કૃત્રિમ રીતે સામાન્યથી વધારે તાપમાન 
 
પર હોય છે જે નુકશાનદાયક છે. 
 
2. ફ્રિજનું પાણી પીવાથી મોટી આંત સંકોચાય છે. જેનાથી એ તેમનો કામ યોગ્ય રીતે નહી કરી શકતી. પરિણામસ્વરૂપ સવારે ઠીકથી પેટ સાફ નહી હોય છે અને  મળ પેટમાં જ રહી સડે છે. 
 
3. આ પાણીને પીવાથી લાંબા સમયનો કબ્જ થઈ શકે છે, જેનાથી તમારો પૂરો તંત્ર ગડબડાય છે અને બીજા ઘણા રોગો જન્મ લે છે. આયુર્વેદમાં કબ્જને બધા રોગોનો મૂળ કહેવાય છે. 
 
4. વધારે ઠંડા પાણી પીવાથી શરીરની કોશિકાઓ સંકોચી જાય છે અને યોગ્ય રીત કામ નહી કરતી. તેનો અસર તમારા મેટાબૉલિજ્મ અને આરોગ્ય પર સીધો અસર પડે છે. આ તમારી ધડકનને ઓછું પણ કરી શકે છે. 
 
5. વધારે ઠંડુ પાણી પીવાથી ગળું ખરાબ થવાની શકયતા વધારે હોય છે. દરરોજ જો તમે આ ટેવને સતત રાખશો તો ટાંસિલ ગળા, ફેફંસા અને પાચન તંત્રના રોગ થવું સામાન્ય વાત છે. 

વધુ જુઓ..

NDTA એ કનોટ પ્લેસમાં આવેલી તમામ ઓફિસો, દુકાનો અને રેસ્ટોરન્ટ્સને સાંજે 6:30 વાગ્યા પછી બંધ કરવાની અપીલ કરી છે

સ્પેસમાં ભારતનુ Axiom-4 મિશન કેમ છે ખાસ, એલન મસ્કના સ્પેસએક્સ ડ્રેગન કૈપ્સૂલથી થશે કમબેક

Video- રીલ બનાવવાનો શોખીન ત્રણ બહેનોએ કેમેરામેન સાથે કર્યા લગ્ન, અમરોહામાં હિન્દુ સંગઠનો ગુસ્સે ભરાયા

Ahmedabad Rain Photos - અમદાવાદમાં અતિભારે વરસાદથી જળબંબાકાર: 7 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ, સ્કૂલ-કોલેજોમાં 2 દિવસની રજા, 1નું મોત

સોનમ રઘુવંશીને સુપ્રીમ કોર્ટનો ફટકો, જામીન રદ, 3 અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ

વધુ જુઓ..

Jaya Parvati Vrat Pooja samagri - ગૌરી વ્રત સામગ્રી

ગૌરી વ્રતની આરતી- 2

Jaya Parvati Vrat- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 23 જુલાઈ 2026

ભગવાન શ્રીકૃષ્ણ મુકુટમાં કેમ લગાવે છે મોરપંખ ? જાણો આની પાછળ છીપયેલું ધાર્મિક આને આધ્યાત્મિક રહસ્ય

આગળનો લેખ
Show comments