રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 9 સપ્ટેમ્બર 2022 (13:33 IST)

Depression આ બે વસ્તુઓથી ડિપ્રેશન થઈ જશે દૂર

આ દિવસો વધારેપણું લોકો ડિપ્રેશન એટલે કે તાણથી ગ્રસ્ત થઈ રહ્યા છે. તાણથી દરેક બીજો વ્યક્તિ ઘેરાયલો છે. આ બધાની વચ્ચે માણસનો માનસિક રૂપથી પૂર્ણ રૂપે સ્વસ્થ રહેવું મુશ્કેલ થઈ જાઉઅ છે ઘણા લોકો ડિપ્રેશની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે જેની સારવાર ખૂબ જરૂરી છે. 
 
સારવારના રૂપમાં મનોવિશેષજ્ઞની સલાહ લેવા અને બીજી દવાઓના સેવન કરવાની જગ્યા પહેલા આ ઘરેલૂ ઉપાયોને અજમાવીને જુઓ જે સરળતાથી ડિપ્રેશન જેવી સમસ્યાઓનો ઉકેલ કરવામાં સક્ષમ છે. આ રીતમાં હળદર અને લીંબૂ તમારા માટે ખૂબ મદદગાર સિદ્ધ થશે. 
 
એક શોધ પ્રમાણે હળદર અલ્જાઈમર, પર્કિસન, કેંસર અને કોલેસ્ટ્રોલની રીતે જ ડિપ્રેશની સારવાર માટે ખૂબ અસરદાર છે. આ એંટીઓક્સીડેંટ, એંટી ઈંફ્લેમેટરી તત્વ, એંટી બાયોટિક અને એંટી ડિપ્રેસેંત તત્વોથી ભરપૂર છે. જેનો ફાયદો તમને ડિપ્રેશનથી છુટકારો અપાવશે. 
 
જાણો કેવી રીતે હળદર અને લીંબૂનો ઉપયોગ 
1. એક જગમાં 4 કપ પાણી લઈને તેમાં  1 લીંબૂનો રસ, બે મોટી ચમચી હળદર પાઉડર, 4 મોટી ચમચી મધ અને મેપલ સીરપ નાખી સારી રીતે મિકસ કરવું. 
 
2. આ મિશ્રણના સેવન તમારી સુવિધા પ્રમાણે કરવું. તમે ઈચ્છો તો તેને દિવસમાં બે કે ત્રણ વાર લઈ શકો છો. તેનો સેવન કરવાથી તમારું ડિપ્રેશનને જાદુઈ રીતે ઓછુ કરે છે.