Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health tips - જાણો વ્હાઈટ અને બ્રાઉન બ્રેડ વચ્ચેનો ફરક

બુધવાર, 3 મે 2017 (13:19 IST)
હેલ્થ કૉન્શસ લોકો મોટાભાગે બ્રાઉન બ્રેડ જ ખાય છે. પણ શુ તમે જાણો છો કે આવુ કેમ ? વેબદુનિયા આજે તમને બતાવી રહ્યુ છે કે તમારે કંઈ બ્રેડ ખાવી જોઈએ. 
 
ન્યૂટ્રીએંટ્સ - વ્હાઈટ બ્રેડની તુલનામાં બ્રાઉન બ્રેડ વધુ ન્યૂટ્રીશિયસ અને હેલ્ધી હોય છે. બ્રાઉન બ્રેડમાં અનેક પ્રકારના વિટામિન જોવા મળે છે.  તેને નાસ્તામાં ખાવી આરોગ્ય માટે ખૂબ સારી છે. 
 
કેલોરી - વ્હાઈટ બ્રેડમાં ખાંડ હોવાને કારણે તેમા કેલોરી પણ હાઈ હોય છે. જો તમે વાઈટ બ્રેડને ખાવી પસંદ કરો છો તો ધ્યાન રાખો  કે દિવસમાં બે સ્લાઈસથી વધુ બિલકુલ ન ખાશો. 
 
ગ્લાઈસેમિક ઈંડેક્સ - જે વસ્તુઓમાં ગ્લાઈસેમિક ઈંડેક્સ ઓછુ હોય છે તે વસ્તુ ખાવામાં હેલ્ધી હોય છે. બ્રાઉન બ્રેડમાં ગ્લાઈસેમિક ઓછુ જોવા મળે છે અને આ આપણા હેલ્થ માટે ખૂબ લાભકારી છે. બ્રાઉન બ્રેડ ખાવાથી બોડીમાં શુગર, જાડાપણું જેવી અનેક વસ્તુઓ નિયંત્રણમાં રહે છે. 
 
ફાઈબર - બ્રાઉન બ્રેડમાં ફાઈબર વધુ હોય છે. વ્હાઈટ બ્રેડમાં ફાઈબર તો ઓછુ હોય છે પણ તેને ખાવાથી બ્રાઉન બ્રેડ કરતા બોડીને વધુ કેલ્શિયમ મળે છે. 

વધુ જુઓ..

ત્રણ દિવસ સુધી વાવાઝોડાની ચેતવણી, 17 થી વધુ રાજ્યોમાં વરસાદની આગાહી, IMD ના અપડેટ વાંચો

PM મોદી આજે દક્ષિણ ગુજરાતને આપશે ₹18,800 કરોડની ભેટ, હજીરામાં ‘જોરાવર’ ટેન્ક અને ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ નિહાળશે

પુણેની 'થિંક ટેકનોલોજી' અચાનક બંધ: 700થી વધુ ટેક કર્મચારીઓ રાતોરાત બેરોજગાર, CEOની ધરપકડ

કોચિંગ સેન્ટરમાં એકલી મળતાં ત્રીજા ધોરણની વિદ્યાર્થિનીનું શોષણ, પરિવારજનોએ આરોપીને માર માર્યો

10 કલાકમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી; 25 રાજ્યો 7 દિવસ સુધી એલર્ટ પર રહેશે. IMD ના અપડેટ વાંચો.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 5 જૂન 2026

શું શુક્રવારના ઉપવાસ ફક્ત મહિલાઓ જ કરી શકે છે ? જાણો કોણ કોણ કરી શકે છે આ ઉપવાસ અને શું છે નિયમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -4 જૂન 2026

માલપુઆ બનાવવાની સરળ ગુજરાતી રેસીપી

પુરુષોત્તમ માસની કથા આધ્યાય - 8 | અધિક માસ અધ્યાય આઠમો - સાસુ-વહુની કથા

આગળનો લેખ
Show comments