Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

છોકરીને કરવું છે ઈમ્પ્રેસ તો છોકરાઓ ડેટ પર ધ્યાન રાખીએ આ 6 ફેશન ટીપ્સ

Updated: મંગળવાર, 6 ડિસેમ્બર 2016 (17:25 IST)
જો તમે કંફ્યૂજ્ડ છો કે ડેટ પર શું પહેરીએ તો ગભરાવવું નહી અમે તમારા માટે લઈને આવ્યા છે એક કંપ્લીટ ગાઈડ જે તમારા હિસાબે ડ્રેસ અપ કરવામાં મદદ કરશે. 
Dance Date
ડાંસ ડેટ પર પરફેક્ટ જોવાવા માટે કેજુઅલ ડ્રેસિંગ રાખો. કેજુઅલ શર્ટ અને સ્નીકર્સ પહેરો 
 
Blind Date
બ્લાઈંડ ડેટ પર તમને તમારા બેસ્ટ ડ્રેસઅપ કરવું જોઈએ. કારણકે તમારી ડેટ તમને પહેલી વાર જોવાશે. તમારા આઉટફિટમાં એક એલીમેંટ સ્ટ્રાંગ રાખો. જે તમારા સ્ટાઈલ સ્ટેટ્મેંટ બનાવે.  Wrist watch પહેરવું અને પરફ્યૂમ લગાવું ન ભૂલવું. 
 

Stay Over Date
લાઈટ પિંક ટી-શર્ટ અને ડેનિમ્સ પહેરો Cologne લગાવું ન ભૂલવું. 
Dinner Date
જો તમે ડિનર ડેટ પર છો તો કોશિશ કરો કે ડેનિમ્સ , શર્ટ અને બ્લેજર પહેરવું. તમારી ડ્રેસિંગ ક્લાસિક હોવી જોઈએ. 

Long Drive Date
White શર્ટ ,  બ્લૂ ડેનિમ્સ અને sneakers  બેસ્ટ ઑપશન છે. લૉનંગ ડ્રાઈવ માટે. હો તમે સેમિકેજુઅલ લુક ઈચ્છો છો તો સ્લિમ ફિટ ટ્રાઉજર્સ અને બ્રોગ શૂજ પહેરો. 
Coffee Date
કાર્ગો પેંટ્સ સાથે પ્લેન ટી-શર્ટ પેઅર કરો. સાથે સનગ્લાસ પણ કેરી કરો. 
 

વધુ જુઓ..

ગણેશ વિસર્જન દરમિયાન તળાવમાં ડૂબી જવાથી 6 વિદ્યાર્થીઓના મોત

Gold Silver Price Today- યુએસ ફેડના નિર્ણયને કારણે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે; ખરીદી કરતા પહેલા આજના નવીનતમ ભાવ તપાસો.

એક ચા ની દુકાનથી લઈને દેશના શિખર સુધી : કેવી રહ્યુ પીએમ નરેન્દ્ર મોદીનુ સંઘર્ષોથી ભરેલુ જીવન ?

એક ચા વેચનારના ચાહકે પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી એક અનોખી હરકતો સાથે કરી, તેમને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી

શેરબજારમાં થોડો ઘટાડો જોવા મળ્યો, સેન્સેક્સ 55 પોઈન્ટ ઘટ્યો, જ્યારે નિફ્ટી લીલા નિશાનમાં હતો; બજાજ ફાઇનાન્સ સહિત આ શેરોમાં વધારો થયો.

વધુ જુઓ..

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 સપ્ટેમ્બર 2026

સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી - Sukh Karta Dukh Harta

આગળનો લેખ
Show comments