Webdunia - Bharat's app for daily news and videos

Install App

Open Marriage શું છે? જાણો આ પ્રકારના લગ્નના 5 સૌથી મોટા જોખમો શું છે?

Updated: સોમવાર, 6 જાન્યુઆરી 2025 (11:57 IST)
Open Marriage શું છે? જાણો આ પ્રકારના લગ્નના 5 સૌથી મોટા જોખમો શું છે? 
 
Disadvantages of Open Marriage: માર્ડન સમયમાં ઓપન મેરેજનુ ટ્રેડ તીવ્રતાથી વધી રહ્યુ છે. પહેલા આ હાઈ સોસાયટી કે અલ્ટ્રા રિચ લોકો સુધી સીમિત હતુ. પણ આજકાલ 
 
મિડિલ ક્લાસ લપલ પણ તેને ફોલો કરી રહ્યા છે. ભારતીય સમાજમાં જ્યાં લગ્નને એક પવિત્ર બંધન ગણાય છે ત્યાં ખુલ્લા રહેવાના આ મતલબ શું હોઈ શકે છે. આવો જાણીએ 
 


Open Marriage- ઓપન મેરેજ નોન- મોનોગેમી નુ એક રૂપ છે. જેમાં પરિણીત કપલ આ વાતને લઈને રાજી થઈ જાય છે કે બન્નેમાંથી કોઈ એક માણસ એકસ્ટ્રા મેરિટલ કે અથવા રોમેન્ટિક અફેર રાખી શકે છે, આને બેવફાઈ તરીકે ગણવામાં આવશે નહીં પરંતુ પરસ્પર સમજણ હેઠળ કરવામાં આવશે. આનાથી કોઈ પણ પાર્ટનરને કોઈ સમસ્યા થશે નહીં. એટલે કે પતિ પોતાના માટે ગર્લફ્રેન્ડ રાખી શકે છે, તો બીજી તરફ પત્ની પણ પોતાના માટે બોયફ્રેન્ડ રાખી શકે છે. આવી સ્થિતિમાં, દંપતીનો પ્રેમ સંબંધ ઘરની બહાર પણ કોઈપણ અવરોધ વિના ચાલુ રહે છે.

ઓપન મેરેજના નુકશાન 
1. ડર
આ પ્રકારનુ રિલેશનશિપ ભલે કેટલુ પણ એક્સાઈટિંગ શા માટે ન લાગે પણ હમેશા કોઈ ન કોઈ વાતનુ ડર રહે છે જેમ કે જો ઈમોશનલ અટેચમેંટ થઈ જાય તો શું કરવુ. પોતાના મનને કેવી રીતે સમજાવવુ. ઘણી વાર સમાહમાં સત્ય આવવાના ડર ઉભો થઈ જાય છે. તેનાથી એંગ્જાયટી હોવાના જોખમ વધે છે જે મેંટલ હેલ્થ માટે સારુ નથી. 
 
2. બળતરા- 
ભલે જ મેરિડ કપલ એક બીજામે એક્સ્ટ્રા મેરિટલ અફેર રાખવાની પરવાનગી આપતા હોય . પણ ઘણા અવસર પર તમને બળતરા થઈ શકે છે. જેનાથી ઈંસિક્યોરિટી લો સેલ્ફ એસ્ટીમ અને અનિશ્ચિતતાનુ ખતરો રહે છે. ઘણી વાર હદથી વધારે બળતરા ઘરેલૂ અપરાધનુ કારણ બની શકે છે. 
 
3. ખર્ચ વધશે 
લગ્ન સિવાય પણ જો તમે પાર્ટનર રાખો છો તો તેની સાથે રિલેશનશિપ મેટેન રાખવાના ખર્ચ પણ થશે એટલે કે તમે નાર્મલ મેરેજ કરતા ઓપન મેરેજમાં વધરે ખર્ચ કરવા પડશે તેમાં ડેટિંગ, ગિફ્ટ, પરિવહન અને હૉલીડે માટેના ખર્ચનો સમાવેશ થાય છે. એટલે કે તમારું ખિસ્સું ઢીલું થઈ શકે છે. 
 
4. યૌન રોગોના ડર 
જાહેર છે કે તમારા એકથી વધારે પાર્ટનર હશે તો એડ્સ, સિફિલિસ અને ગોનોરિયા જેવા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગોનું જોખમ રહેશે. ચેપ તમારા પતિ કે પત્નીમાં પણ ફેલાઈ શકે છે. જેના કારણે જીવનું જોખમ ઉભું થઈ શકે છે.
 
5. બાળકો પર અસર 
જો તમે ઓપન મેરેજ જો તમારા બાળકોની સામે આ રહસ્ય ખુલી જાય છે, તો તમારે ન માત્ર શરમનો સામનો કરવો પડશે, પરંતુ તેનાથી બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર પડી શકે છે. હા શક્ય છે કે તેઓ તેમના માતા-પિતાનો આદર ન કરે અથવા તેઓ ભવિષ્યમાં એ જ ખરાબ આદતને અનુસરે. 

Edited By- Monica sahu 

વધુ જુઓ..

Har Ghar Tiranga- 'હર ઘર તિરંગા, હર મન તિરંગા' પીએમ મોદીનો સ્વતંત્રતા દિવસ ઉજવવા આહવાન

સ્પા સેન્ટરની આડમાં ચાલતા વેશ્યાવૃત્તિ રેકેટનો પર્દાફાશ, પોલીસે ત્રણ મહિલાઓને બચાવી

દિલ્હી-એનસીઆરથી રાજસ્થાન સુધી વરસાદની ચેતવણી, અનેક રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી

તમારી સોના-ચાંદીની ખરીદીથી સરકાર ધનવાન બની ગઈ છે! 3 મહિનામાં 10,000 કરોડ કમાયા.

15 ઓગસ્ટ પહેલા દિલ્હીમાં હાઈ એલર્ટ! પોલીસે 19 ખતરનાક આતંકવાદીઓના પોસ્ટર લગાવ્યા

વધુ જુઓ..

હરિયાળી અમાસની હાર્દિક શુભેચ્છા

Happy Jivantika Vrat Wishes 2026 - બાળકોના દીર્ઘાયુ આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે કરવામા આવતા જીવંતિકા વ્રતની શુભેચ્છા -

Dashama Vrat Wishes 2026 in Gujarati - જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવનારા દશામા વ્રતની શુભેચ્છા

જીવંતિકા માં ની થાળ આરતી

જીવંતિકા માં ની આરતી

આગળનો લેખ