ગુજરાતી જોક્સ -Sorry mam
ગુજરાતી જોક્સ - ટૉયલેટમાં કેમ નહી જતો
ટીચર- આજે ફરીથી તૂ પેંટમાં ટૉયલેટ કરી
પપ્પૂ- સૉરી મેમ ( Sorry mam)
ટીચર -જ્યારે સુ-સુ આવે તો ટૉયલેટમાં કેમ નહી જતો
પપ્પૂ- જાઉં તો છું મેમ પણ ત્યાં થી લોકો મને મારીને ભગાડી દે છે
ટીચર - શું બોલે છે ?
પપ્પૂ- કહે છે ભાગ અહીંથી
લેડીજ ટોયલેટમાં તારું શું કામ ????