Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજનુ પંચાગ

શુક્રવાર, 31 ઑક્ટોબર 2014 (12:46 IST)
તા. ૩૧-૧૦-૨૦૧૪, શુક્રવાર
 

કારતક સુદ આઠમ- ગોપાષ્ટમી
સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ

દિવસના ચોઘડિયા :ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા :રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

અમદાવાદ સૂર્યોદય :૬ ક. ૪૫ મિ., સૂર્યાસ્ત :૧૮ ક. ૦૨ મિ.
સૂરત સૂર્યોદય :૬ ક. ૪૨ મિ., સૂર્યાસ્ત :૧૮ ક. ૦૩ મિ.
મુંબઈ સૂર્યોદય :૬ ક. ૩૯ મિ., સૂર્યાસ્ત :૧૮ ક. ૦૫ મિ.
જન્મરાશિ :આજે જન્મેલ બાળકની મકર (ખ.જ.) રાશિ આવશે.
નક્ષત્ર :શ્રવણ રાત્રે ૧૨ ક. ૫૪ મિ. સુધી પછી ધનિષ્ઠા.
ગોચર ગ્રહ :સૂર્ય - તુલા (સ્વા.), મંગળ - ધન, બુધ - કન્યા, ગુરૃ - કર્ક, શુક્ર - તુલા, શનિ - તુલા, રાહુ - કન્યા, કેતુ - મીન, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - મકર.
વિક્રમ સંવત :૨૦૭૧ પરાભવ. શાકે :૧૯૩૬, જય સંવત્સર, જૈનવીર સંવત :૨૫૪૧, દક્ષિણાયન હેમંત ઋતુ, રાષ્ટ્રીય દિનાંક :કારતક ૯
માસ-તિથિ-વાર :કારતક સુદ આઠમ શુક્રવાર. વ્રજ માસ :કારતક 

વધુ જુઓ..

શું ચોમાસાની ઋતુમાં દહી ન ખાવુ જોઈએ ?

ચોમાસામાં લાઈટ ચાલુ કરતાં જ ઘરમાં ભરાઈ જાય છે પાંખવાળા કીડા? આ રહ્યા તેને ભગાડવાના અચૂક ઘરેલું ઉપાયો

Vrat Special- મખાણા અને ડ્રાયફ્રૂટ્સ ખીર – સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રેસીપી

Relationship- સંબંધોમાં સમસ્યાઓ કેમ ઊભી થાય છે?

વર્ષાઋતુ નિબંધ

વધુ જુઓ..

શનિવારે યુવકોએ સાસરીયામાં ના જવું, તેલ-મીઠું અને લોખંડની વસ્તુઓ ખરીદવાથી બચો, જાણો અઠવાડીયાના કયા દિવસે કયા કામ ન કરવા જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 4, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

Show comments