Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી પંચાગ

શુક્રવાર, 14 નવેમ્બર 2014 (13:09 IST)
તા. ૧૪-૧૧-૨૦૧૪, શુક્રવાર
કારતક વદ સાતમ-કાલાષ્ટમી
આજે કાળ ભૈરવ જયંતિ છે - ભૈરવ પૂજા
નહેરૃ જયંતિ-બાળ દિન

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૪ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૪ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૫૦ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૬ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૬ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.
જન્મરાશિ : આજે રાત્રે ૧૨ ક. ૩૬ મિ. સુધીમાં જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની સિંહ (મ.ટ.) રાશિ આવે.
નક્ષત્ર : આશ્લેષા રાત્રે ૧૨ ક. ૩૬ મિ. સુધી પછી મઘા. આજે રાત્રે ૧૨ ક. ૩૬ મિ. સુધીમાં જન્મેલ બાળક માટે આશ્લેષા શાંતિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-ધન, બુધ-તુલા, ગુરૃ-કર્ક, શુક્ર-વૃશ્ચિક, શનિ-વૃશ્ચિક, રાહુ-કન્યા, કેતુ-મીન, હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન-કુંભ પ્લુટો-ધન, ચંદ્ર રાત્રે ૧૨ ક. ૩૬ મિ. સુધી કર્ક પછી સિંહ.
વિક્રમ સંવત : ૨૦૭૧ પરાભવ સં. શાકે-૧૯૩૬, જય સં. જૈનવીર સંવત : ૨૫૪૧
દક્ષિણાયન ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કારતક ૨૩
માસ-તિથિ-વાર : કારતક વદ સાતમ શુક્રવાર (ભૈરવ જયંતી) વ્રજ માસ : માગશર
- આજે કાળ ભૈરવ જયંતી છે. કાલાષ્ટમી
- મૃત્યુ યોગ રાત્રે ૧૨ ક. ૩૬ મિ. સુધી
- નહેરૃ જયંતી - બાળ દિન
- ભૈરવ પૂજા ઉપાસના

વધુ જુઓ..

શરીરનાં સોજા બની રહ્યા છે બિમારીઓનું જડ ? ડોકટર પાસેથી જાણો સોજા ઘટાડવાના કુદરતી ઉપાયો

શું શિક્ષક બાળકને થપ્પડ મારી શકે છે? CBSE ના નિયમો વિશે જાણો.

ગૌરીવ્રત સ્પેશિયલ- ખારી ભાજીના થેપલા અને ભજીયા

ગૌરી વ્રત માં શું ખાવું જોઈએ

ગૌરીવ્રત સ્પેશિયલ- ગોળ-ડ્રાયફ્રૂટ ચિક્કી

વધુ જુઓ..

બાળકના જન્મ પછી સૂતક શા માટે મનાવવામાં આવે છે? જાણો પૂજા-પાઠ અને મંદિરમાં જવાના નિયમો વિશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 જુલાઈ 2026

Gauri Vrat 2026 - ગૌરી વ્રત કરવાની રીત

માસિક દુર્ગાષ્ટમી પર કરો વિશેષ ઉપાય, કરિયર, વેપાર અને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા થશે દૂર

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Show comments