Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજનુ પંચાગ

સોમવાર, 17 નવેમ્બર 2014 (12:32 IST)
તા. ૧૭-૧૧-૨૦૧૪, સોમવાર 
કારતક વદ દસમ
જૈન મહાવીર પ્રભુ દીક્ષા કલ્યાણ
પારસીઓનું ઇરાનથી સંજાણ બંદરે આગમન !

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૫ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૪ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૫૨ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૬ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૪૮ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.
જન્મ રાશિ : આજે બપોરના ૧ ક. ૧૨ મિ. સુધીમાં જન્મેલ બાળકની સિંહ (મ. ટ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની કન્યા (પ. ઠ. ણ.) રાશિ આવે.
નક્ષત્ર : ઉત્તરા ફાલ્ગુની.
ગોચર ગ્રહ : સૂર્ય - વૃશ્ચિક (વિશા), મંગળ- ધન, બુધ - તુલા, ગુરૃ- કર્ક, શુક્ર- વૃશ્ચિક, શનિ- વૃશ્ચિક, રાહુ- કન્યા, કેતુ- મીન, હર્ષલ (યુરેનસ)- મીન, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર - બપોરના ૧ ક. ૧૨ મિ. સુધી સિંહ પછી કન્યા.
વિક્રમ સંવત : ૨૦૭૧ પરાભવ સં. શાકે ૧૯૩૬ જય સં. જૈનવીર સંવતઃ ૨૫૪૧, દક્ષિણાયન હેમંત ઋતુ, રાષ્ટ્રીય દિનાંક કારતક ૨૬ માસ તિથિ વાર કારતક વદ દસમ સોમવાર વ્રજ માસ : માગશર.
- વૈધૃતિ યોગ સવારના ૧૧ ક. ૪૩ મિ. સુધી
- ભદ્રા બપોરના ૨ ક. ૫૭ મિ. સુધી
- જૈન મહાવીરપ્રભુ દીક્ષા 
 

વધુ જુઓ..

સાંજની ચા સાથે ટ્રાય કરો દહીં બ્રેડ રોલ્સ, સ્વાદ એવો કે વારંવાર બનાવવાનું મન થશે

Heart touching birthday wishes for masi- માસી માટે હૃદયસ્પર્શી જન્મદિવસની શુભેચ્છાઓ

ઇવનિંગ સ્નેક્સમાં બનાવો ક્રિસ્પી ઓનિયન રિંગ્સ, ચા સાથે લાગશે એકદમ સ્વાદિષ્ટ

ચોમાસાની ઋતુમાં હેલ્થનુ આ રીતે રાખો ધ્યાન, લીલા શાકભાજી, દૂધ-દહી સહિત આ વસ્તુઓને લઈને રાખો સાવધાની

રાજમા કબાબ રેસીપી

વધુ જુઓ..

ભગવાન જગન્નાથની પૌરાણિક કથા - Jagannath Ji Vrat Katha

જુલાઈમાં ગુરુ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવશે? તેના ધાર્મિક મહત્વ વિશે જાણો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 13, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 12, 2026

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Show comments