Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજનુ પંચાગ

મંગળવાર, 18 નવેમ્બર 2014 (10:16 IST)
તા. ૧૮-૧૧-૨૦૧૪, મંગળવાર
 

કારતક વદ અગિયારસ
સુરેન્દ્રનગર, અ.પુ.સ્વા. મંદિર પાટોત્સવ
આણંદી યાત્રા

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૬ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૩ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૫૨ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૬ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૮ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
જન્મરાશિ : આજે જન્મેલ બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે.
નક્ષત્ર : ઉત્તરા ફાલ્ગુની સવારના ૯ ક. ૦૨ મિ. સુધી પછી હસ્ત.
ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક (વિશા) મંગળ-ધન, બુધ-તુલા, ગુરૃ-કર્ક, શુક્ર-વૃશ્ચિક શનિ-વૃશ્ચિક, રાહુ-કન્યા, કેતુ-મીન હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન-કુંભ પ્લુટો-ધન, ચંદ્ર-કન્યા
વિક્રમ સંવત : ૨૦૭૧ પરાભવ સં. શાકે : ૧૯૩૬ જય સં. જૈનવીર સંવત : ૨૫૪૧
દક્ષિણાયન હેમંત ઋતુ, રાષ્ટ્રીય દિનાંક : કારતક ૨૭
માસ-તિથિ-વાર : કારતક વદ અગિયારસ મંગળવાર, વ્રજ માસ : માગશર
- ઉત્પત્તિ એકાદશી

વધુ જુઓ..

Vrat Special- મખાણા અને ડ્રાયફ્રૂટ્સ ખીર – સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રેસીપી

Relationship- સંબંધોમાં સમસ્યાઓ કેમ ઊભી થાય છે?

વર્ષાઋતુ નિબંધ

ગૌરીવ્રત સ્પેશ્યલ રેસીપી : ખારી ભાજીના ભજીયા

Dhanu Rashi girl Names- ન રાશિ પરથી છોકરીના નામ

વધુ જુઓ..

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

Krishnapingala Sankashti Chaturthi: આજે કૃષ્ણપિંગલ સંકષ્ટી ચતુર્થીનાં દિવસે કરો આ ઉપાય, જીવનના બધા અવરોધ થશે દૂર

Jagannath Rath Yatra 2026- ભગવાન જગન્નાથ દર વર્ષે 15 દિવસ બીમાર પડે છે; જાણો અંસાર કાલનું કારણ અને મહત્વ

Show comments