Webdunia - Bharat's app for daily news and videos

Install App

સમાધાન

Updated: સોમવાર, 9 જૂન 2008 (11:35 IST)
એક દિવસ એક દંપતિ ચિંતિત મને સારાભાઈ પાસે દોડી આવ્યા અને બોલ્યા - 'સારાભાઈ, અમારી છોકરી પડોસના એક છોકરાને પ્રેમ કરવા માંડી છે.

' છોકરીઓ સમજદાર હોય છે, તેઓ પ્રેમ જ કરે છે. - સારાભાઈએ ખુશ થઈને કહ્યુ.

' પરંતુ અમે તે છોકરાને પસંદ નથી કરતા'.

' તો તમે પણ તેને પસંદ કરવા માંડો.

' તમે સમજી નથી રહ્યા, સારાભાઈ, વાત એમ છે કે તે અમારી જાતિનો નથી.

તો ?

' તો તમે એવો કોઈ ઉપાય બતાવો કે અમારી છોકરી તેને પ્રેમ કરવાનુ બંધ કરીને, તેને દિવસ રાત ખરું ખોટુ સંભળાવે, તેને નફરત કરે, તેના નામથી પણ એને નફરત થઈ જાય.

' બહુ સરળ છે.'

' સરળ છે ! તો પછી જલ્દી બતાવો, અમારે શુ કરવું પડશે ?

તમે એ બંનેનુ લગ્ન કરાવી દો.

વધુ જુઓ..

૧૭ રાજ્યોમાં વરસાદની ચેતવણી, ૧૩ રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડા; દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત આ રાજ્યોમાં આજે હવામાન કેવું રહેશે? આસામમાં પૂરની સ્થિતિ વધુ વણસી

65 હજાર રૂપિયાના પગાર પર પુત્ર અમેરિકામાં કેવી રીતે અભ્યાસ કરી શકે?' અભિજીત દિપકેના પિતા વિશે ઉઠાવવામાં આવેલા પ્રશ્નો

પીએમ મોદીનું 'ડ્રગ-મુક્ત યુવા - વિકસિત ભારત સંકલ્પ અભિયાન' શરૂ થયું; યુવાનો સાથેની તેમની વાતચીતના મુખ્ય મુદ્દાઓ વાંચો

અમિત શાહને અપશબ્દો કહેવા બદલ મોટી કાર્યવાહી! સોશિયલ મીડિયા પ્રભાવક સામે શૂન્ય એફઆઈઆર નોંધાઈ, કેસ મૈસુર ટ્રાન્સફર

કેરળમાં ભારે વરસાદે તબાહી મચાવી, ઇડુક્કીમાં ભૂસ્ખલનમાં 3 લોકોના મોત, ઘણા લોકો ફસાયા હોવાની આશંકા

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -2 ઓગસ્ટ, 2026

ગૌમૂત્રનું ધાર્મિક મહત્વ : ગૌમૂત્રમાં છે ગંગાનો વાસ, પૂજામાં પવિત્રતા અને શુદ્ધિકરણ માટે ઉપયોગી

Aaj Nu panchang - આજનુ પંચાગ - 1 ઓગસ્ટ , 20226

ઓગસ્ટમાં શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત ક્યારે રહેશે? સાચી તારીખ અને શુભ સમય નોંધી લો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 31 જુલાઈ 2026

Show comments