Biodata Maker
✕

Healthy Breakfast Recipe - મગની દાળનાં ચીલા

Updated: ગુરુવાર, 2 માર્ચ 2023 (10:00 IST)
સામગ્રી - એક વાડકી મગની દાળ, બે ચમચી છીણેલું ગાજર, બે ચમચી છીણેલી કોબીજ, બે ચપટી ચાટ મસાલો મીઠું સ્વાદ મુજબ, 2-૩ લીલા મરચા, એક ચમચી તેલ સેકવા માટે.
બનાવવાની રીત - મગની દાળ રાત્રે પલાળી સવારે પાણી નીતારીને મિક્સરમાં વાટી લો.   મગની દાળનું જાડું ખીરું બનાવી લો. હવે તેમાં બધી શાકભાજીઓ અને મસાલા નાખીને ભેળવી લો. તવો તપી ગયા પછી પાતળા ભીનાં મલમલના કપડાં વડે લૂછી નાખો. (આવું કરવાથી ચીલા ચોંટશે નહી અને તેલ પણ વધુ નહી લાગે)હવે એક નોનસ્ટિક તવા પર ત્રણ-ચાર ટીપાં તેલ નાખી ફેલાવી દો. હવે ખીરાંને તવા પર પાથરો. અને સામાન્ય ચીલાની જેમ જ ઓછામાં ઓછા તેલમાં સેકી લો. તૈયાર છે તમારાં સ્વાદિષ્ટ. તંદુરસ્ત અને લો ફેટવાળા ચીલા, જેણે લીલી ચટણી જોડે સર્વ કરો.

વધુ જુઓ..

ધરતીને હચમચાવી નાખનારા ભૂકંપના આંચકા: રિક્ટર સ્કેલ પર 5.3 ની તીવ્રતા, લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનુ 2027માં પહેલી ટ્રાયલ, સુરત-બિલિમોરા વચ્ચે દોડશે ગાડી, મહારાષ્ટ્ર-ગુજરાતને મળશે નવી ગતિ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની મોટી જાહેરાત: લોકરક્ષક અને PSI કેડરની કુલ 12,993 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવાઈ

Jio ની "હેપ્પી ન્યૂ યર" ઓફર: ₹399 માં અનલિમિટેડ 4G અને 5G ડેટા

ભારતમાં સોનાની ખરીદીમાં તીવ્ર ઘટાડો થયો, એપ્રિલ અને ઓક્ટોબર વચ્ચે સોનાની આયાતમાં 40%નો ઘટાડો થયો

વધુ જુઓ..

Dev Diwali Wishes In Gujarati 2026: દેવ દિવાળીની શુભકામના, શુભેચ્છા સંદેશ, વોટ્સએપ સ્ટેટ્સ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -24, નવેમ્બર 2026

દેવ દિવાળી પર દીવો પ્રગટાવવાનો શુભ સમય શું છે ? નોંધી લો દીપદાનનું યોગ્ય મુહૂર્ત અને મહત્વ

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

vaikuntha chaturdashi 2026- વૈકુંઠ ચતુર્દશી મહત્વ અને કથા, 'હરિ-હર મિલન'

આગળનો લેખ
Show comments