Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારી રસોઈને વધુ સ્વાદિષ્ટ બનાવી દેશે આ કમાલની ટિપ્સ

Updated: બુધવાર, 1 જૂન 2016 (15:27 IST)
અનેકવાર ખાવામાં કશુ કમી રહી જાય છે તો કેટલીક વાર ખાવાનુ બચી જાય છે. આવામા જો કેટલીક સહેલી ટિપ્સ અજમાવવામાં આવે તો રસોઈ બનાવવાને અને કિચનના કામને સરળ બનાવી શકાય છે. 
 
- જો મિક્સ વેજ કટલેટ બનાવી રહ્યા છો તો શાકભાજી ઉકાળ્યા પછી જે પાણી બચે તેને સૂપ કે પછી દાળમાં નાખવાથી તેનો સ્વાદ વધી જશે. 
- દૂધીનો હલવો બનાવતી વખતે જો તેમા મલાઈ નાખીને સેકવામાં આવે તો હલવો વધુ સ્વાદિષ્ટ બનશે. 
- દહી વડા બનાવતી વખતે વાટેલી દાળમાં થોડુ દહી મિક્સ કરીને ફેંટવામાં આવે તો દહી વડા વધુ સ્વાદિષ્ટ નએ મુલાયમ બનશે. 
- દહી જમાવતી વખતે દૂધમાં નારિયળનો ટુકડો નાખવામાં આવે તો દહી 2-3 દિવસ સુધી તાજુ રહેશે. 


વધુ રેસીપી વિશે જાણવા માટે આગળ વાંચો 

- દેશી ધી ને વધુ દિવસ સુધી તાજુ રાખવા માટે તેમા એક ટુકડો ગોળ અને એક ટુકડો સંચળ નાખી દો. 
- મગનીદાળના ચીલા બનાવતી વખતે 2 મોટી ચમચી ચોખાનો લોટ મિક્સ કરો. તેનાથી ચીલા કુરકુરા બનશે. 
- દૂધ કે ખીર બળી જાય તો તેમા 2-3 નાગરવેલના પાન નાખીને ગરમ કરવાથી બળવાની દુર્ગંધ જતી રહેશે. 
- બચેલા ઢોકળા કે ઈડલીને નાના ટુકડામાં કાપીને બેસનના મિશ્રણમાં ડુબાવીને તેના પકોડા બનાવી લો. 
- લીલા વટાણાને વધુ સમય સુધી તાજા રાખવા માટે પ્લાસ્ટિકની થેલીમાં નાખીને ફ્રિજરમાં મુકી દો. 

વધુ જુઓ..

બુલેટ ટ્રેન સ્ટેશન લગભગ તૈયાર છે, મુંબઈ અને સુરતના વીડિયો સામે આવ્યા છે. આંતરિક ડિઝાઇન જુઓ

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, અને બિહાર અને ઝારખંડમાં વાવાઝોડાની આગાહી છે

CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડા પ્રવાસે રવાના, Vibrant Gujarat Global Summit 2027 માટે કરશે રોડ શો

7.7 ની તીવ્રતાના ભૂકંપ પછી ઇન્ડોનેશિયા ફરી ધ્રુજી ઉઠ્યું; અત્યાર સુધીમાં ૩૮ લોકોના મોત

સારા સમાચાર! એક જ કાર્ડથી દેશભરના મેટ્રોમાં મુસાફરી કરો, આ સેવા 15 ઓગસ્ટથી શરૂ થઈ. ટિકિટ કેવી રીતે મેળવવી તે જાણો.

વધુ જુઓ..

Nag panchami 2026- નાગ પાંચમ પર પીપળ અને બિલ્વના વૃક્ષોની પૂજા કેમ કરવામાં આવે છે? તેનું મહત્વ જાણો

Veer Pasli vratવીર પસલી વ્રતનું મહત્ત્વ અને નિયમો

Veer Pasali Vrat Katha - વીર પસલી વ્રતની કથા, વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 ઓગસ્ટ, , 2026

Sawan Somwar: શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે ? જાણો પૂજા વિધિ અને કેવી રીતે કરશો ભગવાન શિવને પ્રસન્ન

આગળનો લેખ
Show comments