Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્વિક બ્રેડ કટલેટ

સોમવાર, 22 ફેબ્રુઆરી 2016 (10:40 IST)
સામગ્રી - બ્રેડ સ્લાઈસ -4, બાફેલા બટકા 2, દહી એક મોટી ચમચી, ઝીણી સમારેલી ડુંગળી-1, ઝીણી સમારેલી કોથમીર, કસૂરી મેથી-અડધી ચમચી,  આદુ લીલા મરચાનું પેસ્ટ 1 ચમચી, ધાણાજીરુ 1/4 ચમચી, આમચૂર પાવડર ચપટી ભરીને. રોસ્ટેડ મગફળીનો પાવડર એક મોટી ચમચી, કોર્ન ફ્લોર એક મોટી ચમચી. છીણેલુ ચીઝ એક મોટી ચમચી સ્વાદ મુજબ મીઠુ. 
 
બનાવવાની રીત - બ્રેડની સ્લાઈસને દહીંમાં બે નિનિટ માટે પલાળી લો. હવે બાકીની બધી સામગ્રીને એક સાથે મિક્સ કરો અને બ્રેડ સ્લાઈસેજને પણ આ મિશ્રણમાં નાખો. સારી રીતે મિક્સ કરો. પછી આ મિશ્રણથી કટલેટ્સ બનાવો. હવે તવો ગરમ કરો તેની પર થોડુ તેલ નાખો અને કટલેટ્સને તવા પર શેલો ફ્રાય કરો. સોનેરી રંગની થાય કે તેને કાઢી લો. ગરમા ગરમ કટલેટ્સ ટોમેટો સોસ સાથે સર્વ કરો.  
 

વધુ જુઓ..

NTA એ NEET UG 2026 નું પરિણામ કર્યું જાહેર, 11.21 લાખ વિદ્યાર્થીઓ થયા પાસ, પંજાબનો આર્યન અને હરિયાણાનો પંશુલ બન્યા ટોપર

ભગવાન જગન્નાથની 149 મી રથયાત્રા Live - રથયાત્રા સરસપુર પહોચી, ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે રથયાત્રા

હું ભોજન કરી લઉં તો શું બદલાઈ જશે?" સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કરવાનો કર્યો ઇનકાર, હાઈકોર્ટમાં થઈ સુનાવણી

ગેસ સિલિન્ડર તમારા ઘરે 10 મિનિટમાં પહોંચાડવામાં આવશે! ઇન્સ્ટામાર્ટ અને HPCL એ એક નવી સેવા શરૂ કરી છે; તમારો ઓર્ડર કેવી રીતે બુક કરવો તે જાણો.

પુરી જગન્નાથ રથયાત્રા દરમિયાન નાસભાગ: એક ભક્તનું ગૂંગળામણથી મૃત્યુ, અનેક ઘાયલ થવાની આશંકા

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

શું તમે પણ દિવાની જ્યોતમાં જોઈ છે આ આકૃતિઓ ? આવનારા સમયનો આપે છે સંકેત, જાણો શું કહે છે માન્યતાઓ

Jagannath Rathyatra 2026 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 16, 20226

અષાઢી બીજ કચ્છીઓના નવા વર્ષ તરીકેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ ? જાણો તેનુ મહત્વ

Show comments