Daily Horoscope
✕

Vegetable Juice Recipe: શિયાળાની ઋતુમાં વેજીટેબલ જ્યુસ પીને શરીરને કરો ગરમ અને રહો હેલ્ધી

Updated: સોમવાર, 2 જાન્યુઆરી 2023 (23:12 IST)
વેજીટેબલ જ્યુસ બનાવવા માટેની સામગ્રી
1 બીટ
1 કાકડી
2 કપ પાલક
1 લીંબુનો રસ
1 ટીસ્પૂન આદુ
થોડું કાળું મીઠું
થોડું કાળા મરી પાવડર
 
 વેજીટેબલ રેસિપી (Vegetable Juice Recipe): શિયાળાની ઋતુમાં શરીરને હેલ્ધી રાખવાની સાથે સાથે હાઈડ્રેટેડ રાખવી પણ ખૂબ જરૂરી હોય છે  
 
શાકભાજીનો રસ બનાવવાની રીત - કાકડી, બીટરૂટ અને પાલકને નાના ક્યુબ્સમાં કાપીને ધોઈ લો.
આ પછી આદુને છીણી લો.
- સમારેલા બીટરૂટ, કાકડી અને પાલકને મિક્સર-ગ્રાઈન્ડરમાં નાખો. તેમાં છીણેલું આદુ ઉમેરો અને બધી સામગ્રીને ગઠ્ઠો વગર સારી રીતે પીસીને જ્યુસ બનાવો.
હવે તેમાં લીંબુનો રસ, કાળું મીઠું અને કાળા મરીનો પાવડર ઉમેરો. બરાબર હલાવીને  સર્વ કરો

વધુ જુઓ..

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની માતાનું 91 વર્ષની વયે અવસાન, તેઓ ઘણા દિવસોથી બીમાર હતા.

2035 સુધીમાં ઇસ્લામ વિશ્વનો સૌથી મોટો ધર્મ બની શકે છે, જેમાં પાકિસ્તાન સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે; એક મુખ્ય સંશોધન દાવો

ખાટુશ્યામ મંદિર પાસે એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે બહાર નીકળવાના માર્ગ પર રહેલા ભક્તોમાં ગભરાટ ફેલાયો હતો

4 રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી, કાશ્મીરના 21 વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે

20 નવેમ્બરે સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! સોનું ₹4,715 અને ચાંદી ₹8,269 સસ્તી, જાણો 24K અને 22Kના નવા ભાવ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -20 મે 2026

Dev Uthani Ekadashi 2026 Wishes: તમારા પ્રિયજનોને આ શુભ સંદેશ દ્વારા મોકલો દેવઉઠી એકાદશીની શુભેચ્છા, તમારો દિવસ શુભ રહેશે

Tulsi Vivah- તુલસી વિવાહ પૂજા વિધિ

Khatu Shyam Birthday: ખાટુ શ્યામનો જન્મ દિવસ છે, જાણો શ્યામ બાબા કેવી રીતે બાર્બરિક જેવા પરાજિતોનો સહારો બન્યા.

ગુરૂવારે કરી લો આ સહેલા ઉપાય, દામ્પત્ય જીવન અને આર્થિક પરેશાનીથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments