Daily Horoscope
✕

હોળીના રંગબેરંગી શરબત

Updated: બુધવાર, 19 માર્ચ 2008 (18:09 IST)
W.D

સામગ્રી - 1 1/2 કપ દૂધ, 1/2 કપ ખાંડ, 1 કપ મિલ્ક, 1 ચમચી બદામ, 1 ચમચી મગજતરીના બીજ, 1/2 ચમચી ખસખસ, 1/2 ચમચી વરિયાળી, 1/2 ચમચી ઈલાયચીનો ભૂકો, 1/2 ચમચી ગુલાબજળ, 1 ચમચી ભાંગનુ ચૂરણ, એકાદ બે કાળા મરી, કેસરના લચ્છા 7-8.

વિધિ - 2 કપ પાણીમાં ખાંડ ઓગાળી મૂકી દો. બાકીની બધી સામગ્રી ભેળવીને 2 કપ પાણીમાં 3-4 કલાક પલાળો. 3 કલાક પછી મિક્સરમાં બારીક વાટી લો.

પાતળુ કપડુ લઈને આ મિશ્રણને ચાળી લો. તેમાં થોડુ પાણી નાખીને એક વાર ફરી ચાળી લો, અને ખાંડવાળા પાણીમાં નાખી દો. ગ્લાસમાં ભાંગ-ઠંડાઈ નાખી તેમા દૂધ નાખીને ઠંડુ કરીને પરોસો.

ઓરેંજ શરબત
W.D

સામગ્રી - 500 ગ્રામ સંતરાનો રસ, સાઈટ્રિક એસિડ 1 ચમચી, 1 ચમચી પોટેશિયમ મેટાબાઈસલ્ફેટચ, સંતરાનુ એસેંસ 1 ચમચી, ખાંડ 1 કિલો, પાણી 1 લીટર.

વિધિ - ખાંડમાં ચાસણી ભેળવીને એક તારની ચાસણી બનાવી લો. જ્યારે ચાસણી બની જાય ત્યારે ગેસ પરથી ઉતારી ઠંડુ કરો.

ચાસણી એકદમ ઠંડી થયા પછી તેમાં સંતરાનો રસ, સાઈટ્રિક એસિડ, સંતરાનુ એસેંસ, પોટેશિયમ મેટાબાઈસલ્ફેટ અને સંતરાનો રસ ભેળવો. આને બોટલમાં ભરી લો અને મહેમાનોના આવવા પર પાણી અને બરફ નાખીને સર્વ કરો. આ શરબત ઘણા દિવસ સુધી ખરાબ થતુ નથી.

કેરીનુ શરબત
W.D

સામગ્રી - 1/2 કિલો કાચી કેરી, 10 થી 12 કપ પાણી, વાટેલો ગોળ બે કપ, 6 નંગ મરી, 1/2 ચમચી મીઠુ.

વિધિ - કેરીને ઘોઈને દસ મિનિટને માટે કૂકરમાં મૂકી દો. પછી કેરીને ઠંડી પડવા દો. ઠંડી થયા પછી તેને હાથ વડે મસળી નાખો અને છોલટા અલગ કરો, ગોટલીમાંથી પણ મસળીને ગૂદો કાઢી લો. હવે આમાં પાણી, ગોળ, કાળા મરીનો ભૂકો અને મીઠુ ઉમેરો

જો તમને ફુદીનાનો સ્વાદ પસંદ હોય તો થોડુ ફુદીનાનુ પેસ્ટ પણ ભેળવી શકો છો. સારી રીતે હલાવીને ઠંડુ થવા મૂકી દો. સર્વ કરતી વખતે આઈસ ક્યૂબ નાખવાને બદલે બરફનો ભૂકો નાખો.

એક મહિલાએ તેના પતિના મિત્ર સાથે સેક્સ કરવાનો ઇનકાર કર્યો, ત્યારે તેણે તેની 2 વર્ષની પુત્રી પર બળાત્કાર ગુજાર્યો

અમદાવાદમાં 3rd ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટરનું સમાપન: 'ગુજરાત વૈશ્વિક રમતગમતનું હબ બની રહ્યું છે' - CM ભૂપેન્દ્ર પટેલ

30 લાખ રસગુલ્લા, 50 લાખ ગુલાબ જામુન, 150 વાનગીઓ, અનંત સિંહની પુત્રી શિવાંગીના લગ્ન આજે

વૈભવ સૂર્યવંશીએ રેકોર્ડતોડ દાવ પછી કર્યો ખુલાસો, યુવરાજ સિંહ સાથે થઈ હતી અડધો કલાક વાત

આજે સોના અને ચાંદીના ભાવ ૧.૪૪ લાખ રૂપિયાથી નીચે આવી ગયા, સોનાના નવીનતમ ભાવ તપાસો

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 25, નવેમ્બર 2026

Gurudwara Nanak Piao - ગુરુનાનક એ અહીં ખારા પાણીને મોરું પાણીમાં ફેરવવાનો ચમત્કાર

Dev Diwali Wishes In Gujarati 2026: દેવ દિવાળીની શુભકામના, શુભેચ્છા સંદેશ, વોટ્સએપ સ્ટેટ્સ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -24, નવેમ્બર 2026

દેવ દિવાળી પર દીવો પ્રગટાવવાનો શુભ સમય શું છે ? નોંધી લો દીપદાનનું યોગ્ય મુહૂર્ત અને મહત્વ

Show comments