Webdunia - Bharat's app for daily news and videos

Install App

વારેઘડીએ Urine આવે તો કરો આ કામ

Updated: બુધવાર, 7 જૂન 2017 (16:12 IST)
લોકો હંમેશા નાની નાની પરેશાનીઓને અનદેખી કરે છે.  જેમકે વારેઘડીએ પેશાબ આવવી. દિવસમાં 4-5 વાર પેશાબ આવે છે તો આ એક નાર્મલ વાત છે પણ જ્યારે આ 8-10 વાર યુરીન આવે તો આ બીમારીનું કારણ પણ હોઈ શકે છે. જેમાંથી એક છે ડાયબિટીઝ. જો તમને પણ આવી પરેશાની છે તો ડાકટરી તપાસ જરૂર કરવી જોઈએ. પણ તેની સાથે સાથે તમે કેટલાક ઘરેલૂ ઉપાયથી પણ વારેઘડીએ આવતી પેશાબની પરેશાનીથી રાહત મેળવી શકો છો. 
1. દહીં 
દહીંમાં રહેલ પ્રોબાયોટિક બ્લેડર હોય છે જે ખતરનાક બેક્ટીરિયાને વધવાથી રોકે છે. તેને દરરોજ ભોજનની સાથે ખાવું જોઈએ. તેનાથી વાર-વાર મૂત્ર આવવાની સમસ્યાથી રાહત મળશે. 
2. તલના બીજ 
આ સમસ્યાને ઓછી કરવા માટે તલના દાણાની સાથે ગોળ અને અજમાનું  સેવન કરવું જોઈએ. 
 
3. વધારે પાણી પીવું 
તમે કેટલું વધારે પાણી પીશો તમારું શરીર એટલું જ વધારે હાઈટ્રેટ રહેશે તેથી દર રોજ 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. 
 

4. મધ અને તુલસી 
વારેઘડીએ આવતી યુરીનથી રાહત મેળવા માટે 1 ચમચી મધની સાથે 3-4 તુલસીના પાનને મિક્સ કરી ખાલી પેટ ખાઈ લેવા...  . 
5. કુલ્થી 
થોડી કુલ્થીને ગોળ સાથે દરરોજ સવારે લેવાથી યૂરિનની પરેશાનીથી રાહત મેળવી શકાય છે. 
 

6. દાડમ 
દાડમના છાલટાને વાટીને તેમાં 5 ગ્રામ પાણી મિક્સ કરી પેસ્ટ બનાવી લો.તેનાથી  વારેઘડીએ  પેશાબ થવી ઓછી થઈ  જાય છે. 
7. મેથી 
જેને વારેઘડી મૂત્ર આવવાની સમસ્યા હોય તેને મેથી પાઉડરને સૂકી આદું અને મધ મિક્સ કરી પાણી સાથે દિવસમાં બે વાર પીવું જોઈએ. તેનાથી લાભ મળશે ૝
 

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments