Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

પગમાં વિંછીયા કેમ પહેરે છે સુહાગન યુવતીઓ, 99% લોકો નથી જાણતા અસલી કારણ

Updated: બુધવાર, 18 જાન્યુઆરી 2023 (08:26 IST)
Benefits of toe ring:  ભારતમાં તમે વધારેપણુ મહિલાઓના પગમાં વિંછીયા પહેરતા જોયુ હશે. ચાંદીની વિંછિયા ધારણ કરવાથી મહિલાઓને ઘણા લાભ મળે છે. એવુ કહેવાય છે કે આ એક્યુપ્રેશરની રીતે કામ કરે છે. જેનાથી અનિયમિત માસિક ધર્મની સમસ્યા દૂર થાય છે. 
 
યુવતીઓ દ્વારા વિંછીયા પહેરવાને લઈને જુદા-જુદા તથ્ય આપ્યા છે. એવુ કહેવાય છે કે પગની આંગળી દિલ અને યુવતીઓના ગર્ભાશય સુધી જાય છે. વિંછીયા પહેર્યા પછી તેના પર દબાણ પડે છે અને લોહીનુ સંચાર સારુ રહે છે. કેટલાક લોકોનુ માનવુ છે કે પગમાં વિંછીયા પહેરવાથી મહિલાઓનુ બલ્ડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તે સિવાય અનિયમિત  માસિક ધર્મની ફરિયાદ પણ દૂર થઈ જાય છે. એવુ કહેવાય છે કે વિંછિયા એક્યુપ્રેશરની રીતે કામ કરે છે. 
 
- વિંછીયો એક્યૂપ્રેશર ઉપચાર પદ્ધતિ પર કાર્ય કરે છે. જેમાથી શરીરના નીચલા અંગના તંત્રિકા તંત્ર અને માંસપેશિયો સબળ રહે છે. 
 
- વિંછીયો એક ખાસ નસ પર પ્રેશર બનાવે છે. જે ગર્ભાશયમાં સમુચિત રક્તસંચાર પ્રવાહિત કરે છે. આ રીતે વિંછીયો સ્ત્રીઓની ગર્ભધારણ ક્ષમતાને સ્વસ્થ રાખે છે. 
 
- માછલીની આકારની વિંછીયો સૌથી વધુ અસરદાર માનવામાં આવે છે. માછલીનો આકાર મતલબ વચ્ચે ગોળાકાર અને આગળ-પાછળ થોડી અણીદાર જેવી.

વધુ જુઓ..

ઇઝરાયલ ફ્લાયદુબઈના કેપ્ટન સ્મિત માછરને રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત કરશે; રાષ્ટ્રપતિએ જાહેરાત કરી

ગોધરાના સરકારી હોસ્પિટલમાં લાગી આગ, 200 થી વધુ દર્દીઓનુ Rescue

એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ફાટતાં દર્દીનું દર્દનાક અને અગ્નિકાંડમાં મૃત્યુ

Bypoll Results LIVE: બંગાળમાં BJP, તમિલનાડુમાં વિજયની TVK આગળ, જાણો નગાંવ અને થટ્ટાનચાવડીની સ્થિતિ

નવરાત્રી દરમિયાન આપણે અખંડ દીવો કેમ પ્રગટાવીએ છીએ ? જાણો તેનું મહત્વ, ફાયદા, નિયમો, મંત્રો અને શુભ મુહૂર્ત વિશે

વધુ જુઓ..

નવરાત્રી દરમિયાન આપણે અખંડ દીવો કેમ પ્રગટાવીએ છીએ ? જાણો તેનું મહત્વ, ફાયદા, નિયમો, મંત્રો અને શુભ મુહૂર્ત વિશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 9 ઓક્ટોબર 2026

નવરાત્રી 2026 - રૂપિયા પૈસાથી ભરાય જશે તમારુ ઘર, બસ નવરાત્રિમાં રસોડાથી લઈને મેન ગેટ સુધી કરી લો આ કામ

Shardiya Navratri 2026: શારદીય નવરાત્રી પર 58 વર્ષ પછી બની રહ્યો છે દુર્લભ મહાસંયોગ, ગજકેસરી અને શશ રાજયોગમાં પધારશે મા દુર્ગા

Guru Pradosh katha- ગુરુ પ્રદોષ વ્રત કથા

આગળનો લેખ
Show comments