Webdunia - Bharat's app for daily news and videos

Install App

Cockroach Remedies- ઘરમાં વંદા દૂર કરવા માટે અજમાવો આ ટીપ્સ

Updated: મંગળવાર, 5 મે 2026 (10:26 IST)

Cockroach Remedies- વંદાને ખત્મ કરવા માટે અજમાવો આ ટીપ્સ

Cockroach Remedies- આજકાલ ઘરમાં કોકરોચ જોવા મળે છે . કોકરોચ ઘરમાં જગ્યા -જગ્યા પર એમનું ઘર બનાવી મજાથી રહે છે. એવામાં જો અમારા કિચનમાં ખાવા પીવાની વસ્તુઓ આસપાસ કોકરોચ ફરે છે તો પેટ જેવી બહુ રોગ થઈ જાય છે. જો તમે પણ કોકરોચથી પરેશાન છો તો આજે અમે તમને કોકરોચને ભગાડવા માટે કેટલાક સરળ ઘરેલૂ ટિપ્સ જણાવશે. તો આવો જાણો 


ALSO READ: હોટલના રૂમમાંથી કઈ વસ્તુઓ તમે સાથે શું લઈ જઈ શકો છો?
લવિંગ- આમ તો અમે બધા લવિંગના ઉપયોગ ભોજનમાં કરે છે . પણ જો તમારા રસોડામાં ખૂબ વધારે કોકરોચ છે તો એનાથી છુટકારો મેળવા પણ એનુ6 ઉપયોગ કરી શકો છો. જો તમે કિચન કેબિનેટમાં લવિંગ મૂકી દો તો કોકરોચ ભાગી જશે. 
 
 
રેડ વાઈન - તમે રસોડામાં કેબિનેટ્ની અંદર એક વાટકીમાં 1/3 વાઈન રાખી પણ એને નાશ કરી શકો છો. 

ALSO READ: ડુંગળી કાપતી વખતે શું તમારી આંખોમાંથી પણ આંસૂ વહે છે તો અપનાવો કેટલીક હેક્સ, સહેલાઈથી કાપી શકશો, બિલકુલ પણ નહિ થાય પરેશાની
 
પાઉડર વાળી ખાંડ- કોકરોચને ખત્મ કરવા માટે તમે એક વાટકીમાં કે પછી કોઈ બોટલમાં ઢાકણમાં ખાંડના પાવડર નાખી દો. ખાંડને બોરિક એસિડ સાથે મિક્સ કરી પણ રાખી શકો છો. 
 
બેકિંગ પાવડર- કિચનમાં કોકરોચને નાશ કરવા માટે એક વાટકીમાં બેકિંગ પાવડર નાખી કેબિનેટની અંદર અને બહાર રાખી દો. ધ્યાન રાખો કે 10-15 દિવસ પછી એને બદલી દો. કારણકે ભેજના કારણે એમની સુગંધ ચલી જાય છે. 
 
 તમાલપત્ર અને લવિંગ:તમાલપત્રને ક્રશ કરી તેનો પાવડર બનાવીને ગરમ પાણીમાં ઉકાળો અને આ પાણીને સ્પ્રે બોટલમાં ભરીને ઘરના ખૂણામાં સ્પ્રે કરો.લવિંગની તીખી ગંધથી પણ વંદા દૂર ભાગે છે.

લીમડાનું તેલ અથવા પાવડર:લીમડાના પાવડરને તેલમાં મિક્સ કરીને સ્પ્રે કરો, અથવા લીમડાના પાન વંદા વાળી જગ્યાએ મૂકો.

ડુંગળી અને બેકિંગ સોડા:ડુંગળીની પેસ્ટમાં બેકિંગ સોડા મિક્સ કરીને જ્યાં વંદા હોય ત્યાં મુકવાથી વંદા ભાગી જાય છે.

લીંબુ અને મીઠાનું પાણી:પાણીમાં લીંબુ અને મીઠું ઉમેરીને ફ્લોર સાફ કરવાથી પણ વંદા ઓછા થાય છે.

Edited By- Monica sahu
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

વધુ જુઓ..

Kevda trij pooja samagri- હરતાલિકા ત્રીજ કે કેવડા ત્રીજની પૂજા સામગ્રી અને પૂજા વિધિ

2026 માં બ્રિક્સ સમિટનું પરિણામ શું રહ્યું? કયા દેશને ફાયદો થયો અને કયાને નુકસાન થયું? જાણો 5 મુદ્દાઓમાં.

"આપણી વિવિધતા આપણી ઓળખ અને આપણો સહકાર આપણી પ્રેરણા બને," બ્રિક્સ સમિટમાં પીએમ મોદીએ કહ્યું.

આજે અનેક રાજ્યોમાં હવામાન બગડશે, ભારે વરસાદ અને જોરદાર વાવાઝોડાની ચેતવણી; IMD એ ચેતવણી જારી કરી

મુંબઈના ટ્રાફિક જામમાં ફસાયેલા નીતિન ગડકરીએ કહ્યું, "આ માટે હું જવાબદાર છું."

વધુ જુઓ..

Kevda trij pooja samagri- હરતાલિકા ત્રીજ કે કેવડા ત્રીજની પૂજા સામગ્રી અને પૂજા વિધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -13 સપ્ટેમ્બર, 2026

Hartalika Teej 2026 Wishes: કેવડાત્રીજ 2026 ની શુભકામનાઓ

Ganeshotsav 2026:ક્યારે છે ગણેશ ચતુર્થી ? જાણો ગણપતિ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

આગળનો લેખ
Show comments