Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોટને ખરાબ થવાથી બચાવવાના સરળ ટીપ્સ

Updated: મંગળવાર, 19 મે 2026 (11:12 IST)
ઘરમાં રાખેલો ઘઉંનો લોટ જો યોગ્ય રીતે સ્ટોર ન કરવામાં આવે તો તેમાં જીવાત, ભીનાશ અથવા દુર્ગંધ આવી શકે છે. લોટ લાંબા સમય સુધી તાજો રહે તે માટે આ સરળ ટીપ્સ ખૂબ ઉપયોગી છે.
 

લોટ સ્ટોર કરવાની ખાસ ટીપ્સ 

1. હવાબંધ ડબ્બામાં રાખો
 
લોટને હંમેશા એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરો જેથી ભેજ અને જીવાતોથી બચી શકાય.
 

2. ભેજથી દૂર રાખો

લોટને ક્યારેય ભીના સ્થળે ન રાખવો. રસોડામાં સૂકી અને ઠંડી જગ્યાએ સ્ટોર કરવો.

3. તેજપાન અથવા લવિંગ ઉમેરો

ડબ્બામાં 2-3 તેજપાનના પાન અથવા થોડા લવિંગ મૂકી દેવાથી જીવાત પડતી નથી.

4. ફ્રિજમાં સ્ટોર કરો

 
ઉનાળામાં લાંબા સમય માટે લોટ સાચવવો હોય તો ફ્રિજમાં રાખવો વધુ સારું રહે છે.

 

5. જૂનો અને નવો લોટ મિક્સ ન કરો

 
જૂનો લોટ પૂરો થયા પછી જ નવો લોટ ઉમેરવો. બંને મિક્સ કરવાથી લોટ ઝડપથી ખરાબ થઈ શકે છે.
 

6. સમયાંતરે ધુપમાં મુકો

 
મહિને એકવાર લોટને થોડીવાર ધુપમાં મૂકી દેવાથી ભેજ દૂર થાય છે.
 

ખાસ ધ્યાન રાખો 

લોટમાંથી ખાટો વાસ આવે તો તેનો ઉપયોગ ન કરો.
જીવાત દેખાય તો આખો લોટ બદલવો સારું.
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

વધુ જુઓ..

વૈભવ સૂર્યવંશી માટે દ્રવિડનો ગુરૂમંત્ર, કહ્યુ - IPL સાથે રેડ-બૉલ ફોર્મેટ પર પણ કરો ફોક્સ

પાકિસ્તાનની હાર: કપ્તાને બેટિંગ પર ફોડ્યું ઠીકરું, કહ્યું- 'અનુભવહીન બેટ્સમેનોને લીધે મેચ ગુમાવી'

GSRTC રક્ષાબંધન સ્પેશિયલ: 26થી 30 ઓગસ્ટ વચ્ચે 6500 વધારાની બસો દોડશે; એડવાન્સ બુકિંગ શરૂ

ભાવનગર નકલી દારૂકાંડ: 8ના મોત, 61 અસરગ્રસ્ત; 14 આરોપીઓની ધરપકડ બાદ પોલીસ તપાસ તેજ

આઈફોનના ચક્કરમાં પૂરો પરિવાર મોતને ભેટ્યો, દીકરો પહાડ પરથી કુદી પડ્યો, તેને બચાવવાના ચક્કરમાં પિતા પડી ગયા, આધાતમાં માતા પણ કુદી પડી

વધુ જુઓ..

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

4 મુખી રુદ્રાક્ષની આ વિશેષતા કદાચ તમે નહીં જાણતા હોય, અભ્યાસ, બિઝનેસ અને નોકરીમાં પ્રગતિ માટે અપનાવો આ ઉપાયો

રાખડી બાંધતા પહેલા તમે શું કરો છો? શું તમે કંઈ ખાઈ શકો છો? રક્ષાબંધનની ઉજવણી કરવાની સાચી રીત અને નિયમો જાણો.

મોદી ચાલીસા - શુ જીવતા લોકોની પૂજા-પાઠ અને કર્મકાન્દ કરવા યોગ્ય છે ? જાણો હિન્દુ ધર્મના નિયમ

સંતાન સુખની કામના કરનારા પુત્રદા એકાદશી પર જરૂર કરો આ ઉપાય, શ્રીકૃષ્ણનાં આ મંત્રને માનવામાં આવે છે લાભકારી

આગળનો લેખ
Show comments