Dharma Sangrah
✕

નોકિયા ફરીથી લૉંચ કરશે 3310 મોબાઈલ ફોન

Updated: ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2017 (15:11 IST)
નોકિયાનો સૌથી પાપુલર રહ્યા મોબાઈલ ફોન  Nokia 3310 હવે ફરીથી માર્કેટથી મળશે. કંપની તેમના આ મોબાઈલ ફોનને 26 ફેબ્રુઆરી બર્સિલોનામાં આયોજિત થવા જઈ રહી મોબાઈલ વર્લ્ડ કાંગ્રેસ MWC2017 માં પેશ થઈ રહી છે. નોકિયા 3310 સાથે તેમની પેરેંટ કંપની એચએમડી ગ્લોબલ ત્રણ ફોન લાંચ કરશે. ખબર છે કે નોકિયા 3310ના સિવાય લાંચ થનાર ફોંસમાં નોકિયા 3 અને નોકિયા 5 થશે. આ સાથે જ કંપની ખૂબ જ લોકપ્રિય રહ્યા નોકિયા 3310 હેંડસેટની એક નવા અવતારમાં વાપસી થશે. તેની સાથે જ કંપનીએ તેમના નોકિયા 6 એંડ્રાયડ સ્માર્ટફોનને પણ હવે બહારના માર્કેટસમાં ઉપલબ્ધ કરાવતા માટે કહ્યું છે. 
 
નવા  નોકિયા 3310 હેંડસેટની કીમત 59 યૂરો એટલે કે 4000 રૂપિયા થઈ શકે છે. તમને જણાવી દે કે આપણા સમયમાં  નોકિયા 3310 આઈફોન જેવું જ હતું. તે સમયે એ સૌથી મજબો ઓત ફોન ગણાતું હતું. 
 
 
 
 
 

વધુ જુઓ..

હજારો રૂપિયાનું એર પ્યુરિફાયર ખરીદી નથી શકતા, તો પ્રદૂષણથી બચવા ખાવા-પીવામાં આ વસ્તુઓને કરો સામેલ

શું હૃદયરોગના દર્દીઓ ખાઈ શકે ડ્રાય ફ્રુટ્સ ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

વધુ જુઓ..

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

આગળનો લેખ
Show comments