Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફરાળી બરફી

W.D
સામગ્ર ી - 1 વાડકી રાજગરાનો લોટ. 1/2 વાટકી મગફળીના દાણા(આ બંનેને સેકીને સાફ કરવા) તેમજ દાણાને એકદમ ઝીણા વાટી લેવા, 1/2 વાડકી ખાંડ, ઈલાયચી 2-3, થોડુક જાયફળ વાટેલુ, 1 ચમચી ઘી.

બનાવવાની રીત - સેકેલા રાજગરાના લોટમાં મગફળી દાણા ઝીણા વાટેલા મિક્સ કરીને મુકી રાખો. તપેલીમાં ખાંડ અને થોડુ પાણી નાખીને એક તારની ચાસણી બનાવી લો. જ્યારે ચાસણી સારી રીતે બની જાય તો તેમા 1.2 ચામ્ચી ઘી નાખીને મિક્સ કરો અને હલાવો. પછી તેમા રાજગરાનો લોટ અને વાટેલા દાણા, ઈલાયચી પાવડર મિક્સ કરીને એક થાળીમાં ઘી લગાવેને પાથરી ઠંડુ થવા દો. મનપસંદ આકારમાં બરફીના ટુકડા કાપીને સર્વ કરો.

વધુ જુઓ..

Delicious Dishes ફુદીનાથી તમે બનાવી શકો છો તે 5 સરળ અને સ્વાદિષ્ટ વાનગીઓ

ઉનાળામાં, રાંધેલી દાળ બગડી જાય છે, તેને લાંબા સમય સુધી તાજી રાખવા માટે કેટલીક સરળ ટિપ્સ

મુંબઈ-ઉત્તર ભારતીય સ્ટ્રીટ ફૂડની લોકપ્રિય ચાટ દહીં કચોરી રેસીપી

Mutton Galouti Kebab -કુરબાની પછી તરત જ મટન ગલોટી કબાબ આનંદ માણો! તેનો સ્વાદ દરેકને આંગળીઓ ચાટવા માટે મજબૂર કરી દેશે.

Litchi Basundi ઉનાળાની ખાસ મીઠાઈ લીચી બાસુન્ડી - ઇન્સ્ટન્ટ મીઠાઈ

વધુ જુઓ..

Aajnu Panchang- આજનુ પંચાગ -27 મે 2026

મંગળવાર મંત્ર

Bada Mangal 2026: આજે ચોથું બડા મંગળ છે, આ 5 ભૂલો ટાળો અને ભગવાન હનુમાનની પૂજા કરવાનો શુભ સમય જાણો.

Aaj Nu panchang - આજનુ પંચાગ - 26 મે 2026

Nautapa 2026 Horoscope: આજથી નૌતપા શરૂ, સૂર્યની જેમ ચમકશે આ 4 રાશીઓનું નસીબ, શું તમારી રાશી પણ આમાં છે સામેલ ?

Show comments