Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

જાદુગર

Updated: બુધવાર, 9 સપ્ટેમ્બર 2009 (14:06 IST)
તેમને બધુ જ આવડતું હોય છે
એ ટીચર છે કે જાદુગર છે
હું તો વિચારી-વિચારીને થાકી
એ જ વિચારી રહ્યા વિનય-વિપુલ છે
સાચે જ આ જાદુગર છે કે ટીચર છે

તેમને યાદ છે આખો ઈતિહાસ
આંક તો તેમને યાદ વિશેષ છે
તેમણે કેમ જાણ્યું કે ભૂગોળ ગોળ છે
કેવી રીતે એ ભારે-ભરખમ પુસ્તકો વાંચે છે
બાળકો તો બસ થોડામાં જ થાકે છે
શુ એ જાદુગર છે કે ટીચર છે.

ત્યારે બોલ્યો નાનકડો ગોપાળ
જેના હતા વાંકડિયા વાળ
ટીચર પણ ક્યારેક ભણવામાં કાંચા હતા
તેઓ પણ આપણા જેવા જ બાળક હતા
ભણવાની બધી થઈ કમાલ છે
આપણી જેમ જ શીખ્યા બધા સવાલ
સાચે જ તેઓ જાદુગર છે
તેથી જ તો એ આજે ટીચર છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

રવિવારે દિલ્હીમાં કનોટ પ્લેસ માર્કેટ ફરી ખુલશે, 'ડ્રાય ડે' પૂરો થયો; CJP નેતાઓ સિવાય તમામ વિરોધીઓને મુક્ત કરાયા

CJP Jantar Mantar Protest LIVE- CJP વિરોધ પ્રદર્શન આજે બીજા દિવસે પ્રવેશ્યું, દિલ્હીના બધા મેટ્રો સ્ટેશન ખુલ્યા

ગુજરાતમાં 30 લાખથી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની પહેલ, 136 બસ સ્ટેશનો પર શરૂ થશે ગ્રામ હાટ

Gandhinagar Election 2026- ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન શરૂ, 2.59 લાખથી વધુ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

અમેરિકાના પેન્સિલવેનિયામાં થયેલા ગોળીબારમાં 2 બાળકો અને એક ગર્ભવતી મહિલા સહિત 9 લોકોના મોત

વધુ જુઓ..

નવરાત્રીના પહેલા દિવસે મખાનાની ખીર બનાવો, દેવી શૈલપુત્રીને અર્પણ કરો, રેસીપી નોંધી લો

નવરાત્રી વ્રતમાં શું ખાવું શું નહિ ? અહી જુઓ આખું લીસ્ટ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -11 ઓક્ટોબર, 2026

Navratri 2026 9 Colors List: નવરાત્રીના 9 દિવસ કયા રંગના કપડા પહેરવા શુભ રહેશે

Happy Navratri 2026 Wishes in Gujarati - નવરાત્રીની શુભેચ્છા

Show comments