Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

લતાજીની અંતિમ તસ્વીરો

Updated: રવિવાર, 6 ફેબ્રુઆરી 2022 (19:52 IST)
લતા મંગેશકર Lata mangeshkar નું 92 વર્ષની વયે નિધન થયું છે. દુનિયાભરના લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ગાયકને 8 જાન્યુઆરીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે લતા મંગેશકર 92 વર્ષના હતા અને તેમને ઉંમર સંબંધિત અન્ય સમસ્યાઓ પણ હતી. તબીબોએ તેને બચાવવાના તમામ પ્રયાસો કર્યા 

અનેક પુરસ્કારોથી સન્માનિતલતા મંગેશકરે 36 ભારતીય ભાષાઓમાં ગીતો રેકોર્ડ કર્યા છે. લતા મંગેશકરે એકલા હિન્દી ભાષામાં 1,000 થી વધુ ગીતોને પોતાનો અવાજ આપ્યો છે.

તેમને 1989માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. 2001માં લતા મંગેશકરને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ભારત રત્ન' આપવામાં આવ્યો હતો

લતા મંગેશકર Lata mangeshkar નું 92 વર્ષની વયે નિધન થયું છે. દુનિયાભરના લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

મોદક પાયસમ ખીર: પરંપરાગત અને ચટપટી દક્ષિણ ભારતીય ફ્યુઝન રેસીપી

એક-એક કળી છોલવાની ઝંઝટ છોડો, લસણ ફોલવાની દેશી રીત બચાવશે સમય

એ 10 મિનિટ કોઈનો જીવ બચાવી શકો છો... હાર્ટ અટેકના લક્ષણ દેખાતા જ કરો આ કામ

ખાસ ચોકલેટ મલાઈ રોલ, સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ મીઠાઈ

આગળનો લેખ
Show comments