Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેરેટ ચોકલેટ કેક

સામગ્ર ી - 185 ગ્રામ માખણ, 2 નાની ચમચી છીણેલા નારંગીના છાલ, એક મોટી ચમચી ખાંડ, એક મોટી ચમચી ક્રીમ, એક મોટી ચમચી કેરેમલ સિરપ, દોઢ કપ છીણેલું ગાજર, દોઢ કપ મેંદો, એક ચપટી બેકિંગ પાવડર, અડધી ચમચી સોડા બાય કાર્બ, અડધી મોટી ચમચી કોકો પાવડર, બે મોટી ચમચી દૂધ. 

ક્રીમ માટ ે - 125 ગ્રામ ઘાટ્ટુ ક્રીમ, 60 ગ્રામ માખણ, એક નાની ચમચી સંતરાના છાલટા છીણેલા, 3 કપ આઈસિંગ શુગર, બે નાની ચમચી ગરમ પાણી.

વિધિ - એક વાસણમાં માખણ, સંતરાના છાલટા અને ખાંડ નાખો. બીટરથી સારી રીતે મિક્સ કરો. તેમા ક્રિમ અને સિરપ નાખો. સારી રીતે મિક્સ કરો. તેમા ગાજર, ચાળેલો મેદો, બેકિંગ પાવડર, સોડા બાય કાર્બ, દૂધ અને કોકો મિક્સ કરો.

પહેલાથી તૈયાર ઘી લગાવેલ કેક પેનમાં આ મિશ્રણને ફેલાવી દો. મધ્યમ તાપ પર તૈયાર થતા સુધી બેક કરો. ઓવનમાંથી કાઢીને 5 મિનિટ સુધી રાખો. પલટાવો અને ઠંડુ થવા દો. ક્રીમ બનાવવા માટે એક વાસણમાં ક્રીમ લો. તેને બરફ પર મૂકીને ફેટો. તેમા માખણ, નારંગીના છીણેલા છાલટા, આઈસિંગ શુગર અને પાણી નાખો. એક રસ થતા સુધી ફેંટો. હવે કેક પર ફેલાવી દો.

વધુ જુઓ..

શું બ્રેડ ખાવાથી કે ગેસ પર સેકેલી રોટલી ખાવાથી કેન્સર થવાનું સંકટ વધે છે ? જાણો શું કહે છે એક્સપર્ટ

આજની ખાસ રેસીપી: પાલકની ચટણી

ચોમાસામાં ઓટમીલ અને દહીંનો ફેસ પેક લગાવો, ત્વચા પર આવશે કુદરતી ચમક

ગુજરાતી રેસીપી- પનીર કાઠી રોલ

મચ્છર કરડવાથી ખંજવાળ કેમ આવે છે ? જાણો તેના પાછળનું સાયન્ટીફીક કારણ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -20 મે 2026

અષાઢી બીજ કચ્છીઓના નવા વર્ષ તરીકેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ ? જાણો તેનુ મહત્વ

Happy Ashadhi Beej - અષાઢી બીજ અને ભગવાન જગન્નાથની રથયાત્રાની શુભેચ્છા

Ambe Stuti - વિશ્વંભરી સ્તુતિ

અંબામા આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)

Show comments