Dharma Sangrah
✕

પાઈનેપલ પેસ્ટ્રી

Updated: સોમવાર, 22 ડિસેમ્બર 2008 (16:01 IST)
સામગ્રી - મેદો 1 વાડકી, 2 વાડકી પાઈનેપલના ટુકડા, 1 ચમચી બેકિંગ પાવડર, અડધી ચમચી વેનીલા એસેંસ, અડધી વાડકી માખણ, 1 કપ દૂધ, 1 કપ સોડા વોટર, 1 ચમચી દળેલી ખાંડ.

વિધ િ - પાઈનેપલને મિક્સરમાં ફેરવી લો. મેદો અને બેકિંગ પાવડરને ચાળી લો. તેમા ફલ મિક્સ કરો. દૂધ નાખીને મિશ્રણ બનાવો.

સોડા વોટરમાં માખણ અને ખાંડ નાખીને સારી રીતે ફેટી લો. હવે કેક ટિનમાં નાખીને 15 મિનિટ બેક કરો. ઠંડુ થયા પછી આઈસિંગ કરો.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

લગ્નની પહેલી રાતને સુહાગરાત કેમ કહેવામાં આવે છે? શું તમે આ શબ્દનો સાચો અર્થ જાણો છો, પહેલી રાત કેમ ખાસ હોય છે?

પરંપરાગત મહારાષ્ટ્રીયન વાનગી પીઠલા

Kada Prasad- ગુરુપર્વ પર ઘરે કડા પ્રસાદ બનાવો, રેસીપી

ગુજરાતી લગ્ન ગીત

શિયાળાની એક લોકપ્રિય અને પૌષ્ટિક વાનગી બાજરીનું ખીચું

વધુ જુઓ..

vaikuntha chaturdashi 2026- વૈકુંઠ ચતુર્દશી મહત્વ અને કથા, 'હરિ-હર મિલન'

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 નવેમ્બર, 2026

કાર્તિક પૂર્ણિમા પર રાશિ મુજબ કરો શ્રી કૃષ્ણ મંત્રોનો જાપ, આર્થિક અને પારિવારિક જીવનમાં મળી શકે છે શુભ ફળ

Kartik Purnima Upay: કાર્તિક પૂર્ણિમાના આ ઉપાય મટાડી દેશે બધા દુઃખ, ધન-ધાન્ય અને સુખની થશે પ્રાપ્તિ

Dev Diwali 2026 : દેવ દિવાળી ક્યારે છે ? જાણો સાચી તારીખ, શુભ મુહુર્ત અને પૂજા વિધિ અને મહત્વ

Show comments