Webdunia - Bharat's app for daily news and videos

Install App

માતાના આશીર્વાદ

રાતનો સન્નાટો વધી રહ્યો હતો, રેલગાડીની સ્પીડ પણ વધતી જઈ રહી હતી. કુમુદ ગભરાઈને ઉઠી બેસી. આસપાસ બધા જ આરામથી સૂઈ રહ્યા હતા. બસ એને જ ઉંધ નહોતી આવતી તેનુ મન બેચેન થઈ ગયુ, ચાર વર્ષ પછી પિયરની ગલી, એ જ પોતાનુ ઘર, એ જ તુલસીના ક્યારાવાળું આંગણ, જોવા મળશે પણ માં.. કુમુદની આંખોથી આંસૂ વહેવા માંડ્યા. તેને બારી બહાર અંધારુ જોયુ તો એ ગભરાઈ ગઈ. તેને પોતાના પિયરની એ છેલ્લી રાત યાદ આવી ગઈ.

જ્યારે માંએ તેને આવા અંધારામાં તેના માથા પર ઓઢણી ઓઢાવી હતી અન ચુપચાપ દરવાજો ખોલ્યો હતો અને મારી રાહ જોઈ રહેલ હૈદરના હાથમાં મારો હાથ સોંપી દીધો હતો. ન જાણે શુ વિચારીને માં એ કહ્યુ હતુ - જો બેટા, મને કંઈ થઈ જાય તો તેરમાંમાં જમાઈરાજાને લઈને જરૂર આવજે. તેને તો ત્યારે વિચાર્ય પણ નહોતુ કે એ દિવસ પછી માં કદી પણ જોવા નહી મળે. કુમુદના હોઠો પર ધ્રસકુ આવી ગયુ.

વધુ જુઓ..

CBSE 12th reevaluation 2026- CBSE પુનઃમૂલ્યાંકન પોર્ટલ શરૂ: ફક્ત 100 રૂપિયામાં તમારા ગુણ ચકાસો

વેશ્યાવૃત્તિ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, કહ્યું સ્વૈચ્છિક વેશ્યાવૃત્તિ કાયદા હેઠળ ગુનો નથી

ભાડાના મકાનમાં ચાલી રહ્યો હતો ગેરકાયદે ધંધો, 3 મહિલાઓ સહિત 4 લોકોને પોલીસે ઝડપી પાડ્યા

NEET પરીક્ષા રદ થવાના કારણે વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં મચ્યો હાહાકાર

અમદાવાદમાં સ્ટેટ GSTની મોટી સર્જિકલ સ્ટ્રાઈક: દસ્તાવેજો વિના હેરાફેરી થતો રૂ. 4.25 કરોડનો કિંમતી જથ્થો ઝડપાયો

વધુ જુઓ..

Sankashti Chaturthi June 2026: જૂનમાં આ તારીખે છે વિભુવન સંકષ્ટી ચતુર્થી, અઢી વર્ષ પછી બન્યો આ દુર્લભ સંયોગ, દૂર થશે બધા કષ્ટ

પુરુષોત્તમ માસની કથા આધ્યાય 7 - Purushottam Maas Katha Adhyay 7

પુરુષોત્તમ માસ અધ્યાય - 6 : દુઃખ નિવેદન

Aaj Nu Panchang- આજનુ પંચાગ -2 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -1 જૂન 2026

આગળનો લેખ
Show comments