Dharma Sangrah
✕

ચીંટી ચીંટી બેગ બેગ

Updated: ગુરુવાર, 18 ડિસેમ્બર 2008 (10:01 IST)
નિર્માતા : અલેકોમ ફિએસ્ટા એંટરટેનમેંટ પ્ર ા. લિ.
નિર્દેશક : આર.ડી. મલિક
એનિમેશન ડોયરેક્ટર : શાંતનુ પાલ
સંગીત : જીત
સમય : 80 મિનિટ

' ચીંટી ચીંટી બેગ બેગ' એક એનિમેશન ફિલ્મ છે જેમાં આશીષ વિદ્યાર્થી, મહેશ માંજરેકર, અસરાની, અંજન શ્રીવાસ્તવ જેવા કલાકારોએ પોત-પોતાનો અવાજ આપ્યો છે.

વાર્તા છે કીડીઓના બે સામ્રાજ્યની. એક સામ્રાજ્ય છે લાલ કીડીઓનુ અને બીજુ છે કાળી કીડીઓનું. તળાવ કિનારેના એક બંગલામાં તેમનુ સામ્રાજ્ય સ્થપાયેલું છે. લાલ અને પીળી કીડીઓ વચ્ચે બિલકુલ નથી બનતુ. તેઓ બંને એકબીજાને બેવકૂફ બનાવતી રહે છે.

એક વાર લાલ વૃધ્ધ (લાલ કીડી) કાળી બુઆ (કાળી કીડી)ને પરેશાન કરે છે. કાળી રાણી તેની ફરિયાદ કાળી રાણીને કરે છે. કાળી રાણી આ વાતને કાલા રાજા સુધી લઈ જાય છે અને લાલ વૃધ્ધનુ માથુ માંગે છે.

P.R
લાલ રાજાનુ સામ્રાજ્ય પર કાળો રાજા હુમલાની તૈયારી શરૂ કરી દે છે. સ્થિતિ ત્યારે વિકટ બને છે જ્યારે લોહિત (લાલ રાજકુમારી) કૃષ્ણા(કાળા રાજકુમાર)ના પ્રેમમાં પડી જાય છે અને તેની સાથે ભાગી જાય છે.

કાળો રાજા પોતાના સહયોગીઓ (દેડકો, કાંચીડો)અને લાલા રાજા પોતાના મદદગારોની સાથે યુધ્ધભૂમિ પર આવીને ઉભા થઈ જાય છે. આગળ શુ થાય છે તે જાણવા માટે જુઓ 'ચીંટી ચીંટી બેંગ બેંગ'.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

Show comments