Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમેરિકી કોર્ટે મોદી સમક્ષ સમન્સ જાહેર કર્યો

શુક્રવાર, 26 સપ્ટેમ્બર 2014 (10:44 IST)
. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે પોતાના પાંચ દિવસના પ્રવાસ માટે ન્યૂયોર્ક પહોંચશે. પણ ત્યા પહોંચતા પહેલા જ એક અમેરિકી કોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સમન્સ જાહેર કર્યો છે. ગુજરત રમખાણને લઈને આ સમન્સ જાહેર કરાયો છે. જણાવાય રહ્ય છે કે ભારત સરકાર તેનો સખત વિરોધ કરવાની તૈયારીમાં છે. 
 
મળતી માહિતી મુજબ ન્યૂયોર્ક સાઉદર્ન ડિસ્ટ્રિટની સંઘીય કોર્ટે વર્ષ 2002ના ગુજરાત રમખાણમાં નરેન્દ્ર મોદીની કથિત ભૂમિકાને લઈને સમન્સ જાહેર કર્યો છે. આ સમન્સ અમેરિકી જસ્ટીસ સેંટર નામના એક માનવ અધિકાર સંગઠનની અરજી પર જાહેર કરાયો છે. 
 
પોતાની અરજીમાં માનવ અધિકાર સંગઠને નરેન્દ્ર મોદીને નરસંહાર માટે દોષી ગણાવ્યા છે. મોદી પર આરોપ છે કે તેમની નજર હેઠળ લોકોને મારવામાં આવ્યા. મહિલાઓ બેઘર થઈ અને તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યુ. 
 
સંગઠનનું કહેવુ છે કે ગુજરાત રમખાણમાં પીડિતોના અધિકારોનું હનન કરવામાં આવ્યુ છે. આ પરિસ્થિતિમાં નરેન્દ્ર મોદી પર કાર્યવાહી થવી જોઈએ. સંગઠને રમખાણ પીડિતો માટે વળતર આપવાની માંગણી કરી છે.  

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

માથા પર ટોપી અને શરીર પર યુનિફોર્મ, કાર્તિક આર્યનની ફિલ્મ કેપ્ટન ઈન્ડિયાની રીલીઝ ડેટ જાહેર, સામે આવ્યું લુક

ગુજરાતી જોક્સ - કેટલો સમય લાગશે

ગુજરાતી જોક્સ - કોના માટે ચશ્મા

મલ્હાર ઠાકરની નવી ફિલ્મ 'ધરપકડ'નું ટીઝર રિલીઝ: ડિજિટલ અરેસ્ટના સ્કેમ પર બનેલી ભારતની પ્રથમ ગુજરાતી ફિલ્મ.

Khodiyar Maa Temples -- ખોડીયાર મા ના સુપ્રસિદ્ધ મંદિરો

Show comments