Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીએ ઉઠાવ્યો પાવડો.. કરી ગગા ઘાટની સફાઈ (જુઓ વીડિયો)

Updated: શનિવાર, 8 નવેમ્બર 2014 (12:00 IST)
આજે સવારે પીએમ મોદી જ્યારે વારાણસીના અસ્સી ઘાટ પર પહોંચ્યા તો ત્યા પાંચ વૈદિક બ્રાહ્મણ તેમની રાહ જોઈ રહ્યા હતા. તેમણે ગંગાની વિધિપૂર્વક પૂજા અર્ચના કરી. પૂજા કર્યા પછી મોદીએ પોતાના હાથમાં પાવડો ઉઠાવ્યો અને ઘાટની સફાઈ કરવામાં લાગી ગયા. મોદી સાથે કેટલાક બીજા લોકો પણ હતા જે આ કામમાં તેમની મદદ કરી રહ્યા હતા. 
 
ત્યારબાદ મોદીએ મીડિયા સાથે વાતો કરી. તેમણે યૂપીના સીએમ અખિલેશ યાદવ સહિત નવ લોકોને નોમિનેત કર્યા જે યુપીને સ્વચ્છ બનાવવાના અભિયાનમાં તેમની મદદ કરશે અને આ ચેન ને આગળ વધારશે. 
 
લગભગ 11 વાગ્યે તેઓ દિલ્હી માટે રવાના થઈ જશે અને બીજેપી સંસદીય બોર્ડની બેઠકમાં ભાગ લેવાનો છે. મોદી શુક્રવારે વારાણસી પહોંચ્યા હ્તા. જ્યા તેમણે જયાપુર નામના ગામને દત્તક લેવાની જાહેરાત કરી હતી. 


 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

આકાંક્ષા ચમોલાએ લૉક અપ 2 માં બધી હદ કરી પાર, બોલી - ગૌરવ કરતા સારુ થાત કે મારો ડોગી આવી જતો

ગુજરાતી જોક્સ - પત્નીની પરમિશન

ગુજરાતી જોક્સ- મેમસાહેબ

ગુજરાતી જોક્સ - પતિ પત્ની ના મજેદાર જોક્સ

ગુજરાતી જોક્સ -કોઈ ના ઘરે મહેમાન

Show comments