Daily Horoscope
✕

અભિનેતા વિજય એન્ટોનીની પુત્રીએ કથિત રીતે આત્મહત્યા કરી છે

Updated: મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023 (12:24 IST)
પ્રખ્યાત અભિનેતા અને સંગીતકાર વિજય એન્ટોનીની પુત્રીનું મંગળવારે આત્મહત્યા બાદ કથિત રીતે મૃત્યુ થયું હતું. અહેવાલો અનુસાર મીરા 12મા ધોરણની વિદ્યાર્થીની હતી અને તણાવથી પીડાતી હતી.તે ચેન્નાઈની એક ખાનગી શાળામાં અભ્યાસ કરતી હતી.તેની ઉંમર 16 વર્ષની હતી.
 
મીડિયા અહેવાલો કહે છે કે વિજય એન્ટોનીની પુત્રી મીરા મંગળવારે વહેલી સવારે ચેન્નાઈના તૈનામપેટ ખાતેના તેમના નિવાસસ્થાને કથિત રીતે લટકતી હાલતમાં મળી આવી હતી.
 
વિજય એન્ટોનીની પુત્રી 12મા ધોરણની વિદ્યાર્થિની હતી અને તણાવથી ઝઝૂમી રહી હતી. રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે. તે ચેન્નાઈની એક ખાનગી શાળામાં અભ્યાસ કરતી હતી. અહેવાલ મુજબ, મંગળવારે, તેણે ચેન્નાઈના ટિનામપેટમાં પોતાના ઘરે ફાંસી લગાવી લીધી. તેને માયલાપુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

વધુ જુઓ..

સવારે ઉઠ્યા પછી કરો આ 2 કામ, શરીર થશે ડિટોક્સ, પાચનથી લઈને આરોગ્યને મળી શકે છે અનેક ફાયદા

રોજના પૌંઆ અને ઉપમા ખાઈને કંટાળી ગયા છો? તો રવાથી બનાવો ક્રિસ્પી અને સ્વાદિષ્ટ રવા વડા

પાટણ ના પટોળા ની કિંમત

એકદમ સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને નાસ્તા માટે પરફેક્ટ મિક્સ વેજ ગ્રિલ સેન્ડવિચ રેસિપી

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

વધુ જુઓ..

બાળકોને સાથે ન લાવશો, દિલજીત દોસાંઝના બેંગલુરૂ કૉન્સર્ટ પર મંડરાયુ સંકટ, બોમ્બ ધમાકાની મળી ધમકી

સૈફ અલી ખાન શાહિદ કપૂરને ગળે ભેટ્યો, કરીના કપૂરના એક્સ અને પતિ વચ્ચે જોવા મળ્યુ ખાસ બોંડ, ફેંસ બોલ્યા - આ છે OG કુલ બોયઝ

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

આગળનો લેખ
Show comments