Festival Posters
✕

Bulandshahr Road Accident- યુપીના બુલંદશહેરમાં બસ અને મેક્સ વાહનની ટક્કર થઈ, 10 લોકોના મોત

Updated: રવિવાર, 18 ઑગસ્ટ 2024 (16:47 IST)
social media

Bulandshahr Road Accident - યુપીના બુલંદશહેરમાં બસ અને મેક્સ વાહનની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક ડઝન લોકોના મોત થયા  જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસે ગ્રામજનોની મદદથી ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
 
જો કે પોલીસે અત્યાર સુધીમાં 5-7 લોકોના મોતની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ, મેક્સ ટ્રેનમાં 25 મુસાફરો હતા.
 
 
આ સિવાય મૃતકોના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જ્યાં દરેકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ રસ્તો બ્લોક કરી દીધો હતો.

<

यूपी के बुलंदशहर में एक बस और मैक्स गाड़ी की टक्कर हो गई। हादसे में एक दर्जन लोगों की मौत हो गई। जबकि कई लोग घायल हो गए। pic.twitter.com/DfUvLnBZDy

— Rakesh chaudhari (@Rakeshchau58578) August 18, 2024 >

વધુ જુઓ..

લિવરને અંદરથી મજબૂત બનાવવા માટે ખાવ આ 8 ફૂડ કૉમ્બિનેશન, ડોક્ટરે જણાવ્યુ કંઈ વસ્તુઓ સાથે ખાવી લાભકારી ?

ગુજરાતી લગ્નની પરંપરાગત વિધિઓ: જાણો લગ્ન પહેલાંથી લઈને વિદાય સુધીની તમામ રસમોનું મહત્વ

છોકરી ખરેખર તમને પ્રેમ કરે છે કે નહીં? આ 7 સંકેતોથી કરો ઓળખ

ભ અક્ષર પરથી છોકરાઓનાં 20 નામ અને અર્થ

Bread Recipes- બ્રેડમાંથી બનાવો 5 ઝટપટ અને સ્વાદિષ્ટ નાસ્તાની વાનગીઓ, બાળકો અને મોટાઓને પણ આવશે પસંદ

વધુ જુઓ..

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

આગળનો લેખ
Show comments